ભારત અને ચું વચ્ચેના સીમા વિવાદ પર ભારતીય સૈન્યએ આગળ વધીને સરહદ પર સુરક્ષા વધારી ચીની સેના સામે પ્રતિક્રિયા આપી.
ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ હજી ચાલી રહ્યો છે. આ કડીમાં લદ્દાખના દોલત બેગ ઓલ્ડી (DBO) અને ડેપસાંગ પ્લેન્સમાં ચીનના 17 હજારથી વધારે સૈનિકોની તૈનાતીના જવાબમાં ભારતે પણ ત્યાં સૈનિકો અને ટેન્ક રેજિમેન્ટની ભારે તૈનાતી કરી છે. સરકારી સુત્રોએ જણાવ્યું કે અમે DBO અને ડેપસાંગ પ્લેન્સ વિસ્તારમાં ટી-90 રેજિમેન્ટ સહિત સૈનિકો અને ટેન્કોની મોટી તૈનાતી કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.