આવું બીજી વાર છે જ્યારે 24 કલાકમાં 4 લાખથી વધારે નવા દર્દી મળ્યા. આ પહેલા 30 એપ્રિલે 4 લાખ 2 હજાર 14 મામલા સામે આવ્યા હતા. ત્યારે 3525 લોકોના મોત થયા હતા. આજે સાજા થનારાની સંખ્યાની સંખ્યા મંગળવારની સરખામણીએ ઓછી છે. મંગળવારે 3.37 લાખ સાજા થયા હતા.
મહારાષ્ટ્ર બાદ કર્ણાટકા અને કેરળ ડરાવી રહ્યા છે. કર્ણાટકમાં બુધવારે રેકોર્ડ બ્રેક 50 હજારથી વધારે કેસ આવ્યા
- ગત 24 કલાકમાં કુલ નવા કેસ – 4.06 લાખ
- ગત 24 કલાકમાં કુલ મોત – 3,838
- ગત 24 કલાકમાં કુલ સાજા થનારા – 3.24 લાખ
- અત્યાર સુધીના કુલ કેસ -2.10 કરોડ
- અત્યાર સુધીમાં સાજા થનારા -1.72 કરોડ
ઉત્તર પ્રદેશ
- ગત 24 કલાકમાં કુલ નવા કેસ – 31,111
- ગત 24 કલાકમાં કુલ મોત – 353
- ગત 24 કલાકમાં કુલ સાજા થનારા – 40,852
- અત્યાર સુધીના કુલ કેસ – 13.99 લાખ
- અત્યાર સુધીમાં સાજા થનારા -11.22 લાખ
મહારાષ્ટ્ર
- ગત 24 કલાકમાં કુલ નવા કેસ – 57,640
- ગત 24 કલાકમાં કુલ મોત -920
- ગત 24 કલાકમાં કુલ સાજા થનારા – 57,006
- અત્યાર સુધીના કુલ કેસ – 48.80 લાખ
- અત્યાર સુધીમાં સાજા થનારા -41.64 લાખ
છત્તીસગઢ
- ગત 24 કલાકમાં કુલ નવા કેસ – 15, 157
- ગત 24 કલાકમાં કુલ મોત – 253
- ગત 24 કલાકમાં કુલ સાજા થનારા – 10, 152
- અત્યાર સુધીના કુલ કેસ – 8.02 લાખ
- અત્યાર સુધીમાં સાજા થનારા -6.63 લાખ
ગુજરાત
- ગત 24 કલાકમાં કુલ નવા કેસ – 12, 995
- ગત 24 કલાકમાં કુલ મોત – 133
- ગત 24 કલાકમાં કુલ સાજા થનારા – 12, 995
- અત્યાર સુધીના કુલ કેસ – 6.33 લાખ
- અત્યાર સુધીમાં સાજા થનારા -4.77 લાખ
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.