વરૂણ ધવન અને સમંથાની લિપ કિસએ ઇન્ટરનેટ પર લગાવી આગ, ધડાધડ શેર થઈ રહ્યો છે આ વીડિયો…

Citadel Honey Bunny:ફિલ્મો કરતા વેબ સિરીઝમાં ઇન્ટિમેટ સીન હોય તે સામાન્ય વાત છે. સીટાડેલ હની બની વેબ સિરીઝમાં પણ વરુણ ધવન અને સમાંથાનો જોરદાર કિસિંગ સીન છે. આ કિસિંગ સીનની વીડીયો ક્લીપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ હોટ કિસિંગ સીને ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે.

Citadel Honey Bunny: વરુણ ધવન અને સામંથા રૂથ પ્રભુની વેબ સીરીઝ સીટેડલ હની બની ઓટીપી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ ગઈ છે. આ વેબ સિરીઝ amazon prime વિડીયો પર સ્ટ્રીમ થઈ રહી છે. આ શોને લોકો પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વેબ સીરીઝને લઈને ભારે ચર્ચા થઈ રહી છે. વેબ સિરીઝનું ટ્રેલર પણ ચર્ચામાં રહ્યું હતું. અને હવે વેબ સિરીઝ રીલીઝ થયા પછી એક વીડિયો ક્લિપ જોરદાર રીતે વાયરલ થઈ રહી છે. લોકો ધડાધડ આ હોટ કિસિંગ સીનનો વિડીયો વાયરલ કરી રહ્યા છે. આ વિડિયો છે વરુણ ધવન અને સામંથાની લિપ કિસનો.

ફિલ્મો કરતા વેબ સિરીઝમાં ઇન્ટિમેટ સીન હોય તે સામાન્ય વાત છે. સીટાડેલ હની બની વેબ સિરીઝમાં પણ વરુણ ધવન અને સમાંથાનો જોરદાર કિસિંગ સીન છે. આ કિસિંગ સીનની વીડીયો ક્લીપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ હોટ કિસિંગ સીને ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે.

Amazon prime વીડિયોની આ વેબ સીરીઝ પ્રિયંકા ચોપડાની વેબ સિરીઝ સીટાડેલનું ભારતીય સ્પીન ઓફ છે. આ વેબ સિરીઝના વખાણ પણ લોકો કરી રહ્યા છે. બેબી સીરીઝમાં વરુણ ધવન અને સમંથાની કેમેસ્ટ્રી પણ લોકોને પસંદ પડી છે. આ વેબ સિરીઝ નું નિર્દેશન રાજ એન્ડ જીકે એ કર્યું છે. આ વેબ સિરીઝમાં બંને કલાકારો એક્શન મોડમાં જોવા મળે છે.

સિટાડલ હની બની વેબ સીરીઝ 90 ના દાયકામાં સેટ છે. જેમાં વરુણ બની નામના સ્ટંટમેનની ભૂમિકામાં છે. જ્યારે હની એટલે સમાંથા સ્ટ્રગલિંગ એક્ટ્રેસના રોલમાં છે. આ વેબ સિરીઝમાં કે કે મેનન, સાકીબ સલીમ, સિકંદર ખેર, સોહમ મજમુદાર, સહિતના કલાકારો પણ જોવા મળશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.