દેશની રાજધાની દિલ્હીમાં પ્રદુષણની ભયંકર સ્થિતિ વચ્ચે કોંગ્રેસી નેતા શશી થરુરે વ્યંગ કર્યો છે.
થરુરે ટ્વિટર પર સિગારેટ પેકનો ફોટો મુક્યો છે.જેમાં સિગારેટની સાથે સાથે કુતુબ મિનાર પણ નજરે પડે છે.સાથે સાથે થરુરે ટિપ્પણી કરી છે કે, “કબ તક જિંદગી કાટોગે સિગારેટ, બીડી ઓર સિગારમાં…કુછ દિન તો ગુજારો દિલ્હી ઓર NCR મે…દિલ્હી ટુરિઝમ તરફથી…..”
સાથે સાથે થરુરે લખ્યુ છે કે, દિલ્હી ઈઝ ઈન્જોરિયસ ટુ હેલ્થ…મતલબ કે દિલ્હી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.