ગુજરાતનાં જાણીતા કવિ અને રાષ્ટ્રીય શાયર એવાજ ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતિ નિમિત્તે રાજય સરકાર દ્નારા કસુંબીનો રંગ ઉત્સવ સાથૈ અનેક વિધિ કાયઁક્રમો નું તાલુકામાં આયોજન છે.
૧૨૫મી જન્મજયંતિની ઉજવણીનાં કાયઁક્રમમાં મેધાણીનો જ ફોટો નથી. જેના પર રાજયનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પલટીમારી છે. કોંગ્રેસનાં નેતા એ કહ્યું કે, ગુજરાત સરકારને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મતારીખ પણ ખબર નથી. ગુજરાતી પાઠ્યપુસ્તકોમાં સરકારે મેધાણીની તારીખ ખોટી લખી છે.
આટલું જ નહીં, ઝવેરચંદ મેઘાણી ૧૨૫મી જન્મજયંતિની ઉજવણીનાં કાયઁક્રમમાં મેધાણીનો જ ફોટો નહીઓ. રાજયમાં સરકાર ઉજવણીનાં નામે ફોટો સેશન કરવાનાં બદલે પોતાની ભૂલ સુધારવી જોઈએ. આજે પણ તેમના ગીતો લોકોને ગમે છે. “સૌરાષ્ટ્રની રસધાર નામનું તેમનું પુસ્તક ખૂબ જ પ્રચલિત બન્યું છે. ”
https://www.youtube.com/watch?v=WMhdruz0T7c
સરકાર જન્મજયંતિની ઉજવણી કરતી હોય, ત્યારે કોઈ વિવાદ ઉભો કરવો યોગ્ય નથી. હૂં કોંગ્રેસને આમંત્રણ આપું છું તમે પણ આવો કાયઁક્રમમાં..
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.