2જી ઓગષ્ટના રોજ કોગ્રેંસના કાયઁકારી અઘ્યક્ષ હાદિઁક પટેલની સુરતની સ્વાગત રેલીને મજુંરી ના મળી. કોરોના મહામારી ને ધ્યાન માં રાખીને સુરત પોલીસ વિભાગ દ્વારા રેલી ને મંજૂરી આપવામાં આવી નહિ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.