બિપોરજોય વાવાઝોડું ફોલ ડાઉન થાય તે પહેલાં 33 જિલ્લાના કંટ્રોલરૂમ નંબર જાહેર, જુઓ લિસ્ટ.

ગુજરાતના બિપોરજોય વાવાઝોડા અંગે તમામ જિલ્લાઓમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સહાય માટે કંટ્રોલરૂમ કાર્યરત કરી દેવાયા છે. લોકોએ વાવાઝોડા સંદર્ભે સહાય માટે કંટ્રોલરૂમના નંબર પર સંપર્ક કરવા રાહત નિયામક કચેરી દ્વારા અનુરોધ કરાયો છે. વધુમાં જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા કાર્યરત ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1077 લગાવીને પણ જે તે જિલ્લામાંથી સહાય મેળવી શકાશે. રાજ્યભરમાં કાર્યરત કંટ્રોલરૂમના નંબરો નીચે મુજબ છે.

1. અમદાવાદ – 079-27560511

2. અમરેલી – 02792-230735

3. આણંદ – 02692-243222

4. અરવલ્લી – 02774-250221

5. બનાસકાંઠા – 02742-250627

6. ભરૂચ – 02642-242300

7. ભાવનગર – 0278-2521554/55

8. બોટાદ – 02849-271340/41

9. છોટાઉદેપુર – 02669-233012/21

10. દાહોદ – 02673-239123

11. ડાંગ – 02631-220347

12. દેવભૂમિ દ્વારકા – 02833-232183, 232125, 232084

13. ગાંધીનગર – 079-23256639

14. ગીર સોમનાથ – 02876-240063

15. જામનગર – 0288-2553404

16. જૂનાગઢ – 0285-2633446/2633448

17. ખેડા – 0268-2553356

18. કચ્છ – 02832-250923

19. મહીસાગર – 02674-252300

20. મહેસાણા – 02762-222220/222299

21. મોરબી – 02822-243300

22. નર્મદા – 02640-224001

23. નવસારી – 02637-259401

24. પંચમહાલ – 02672-242536

25. પાટણ – 02766-224830

26. પોરબંદર – 0286-2220800/801

27. રાજકોટ – 0281-2471573

28. સાબરકાંઠા – 02772-249039

29. સુરેન્દ્રનગર – 02752-283400

30. સુરત – 0261-2663200

31. તાપી – 02626-224460

32. વડોદરા – 0265-2427592

33. વલસાડ – 02632-243238

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.