કોરોના વેક્સિનનાં કારણે આખી દુનિયાની હાલત ખરાબ થઈ ગઈ છે. લોકોને સૌથી વધારે જરૂર છે ચોક્કસ સારવારની. દુનિયાભરમાં કોરોના વાયરસને નષ્ટ કરવા માટે અનેક પ્રકારનાં પ્રયોગ ચાલી રહ્યા છે. વેક્સિનને લઇને, દવાઓને લઇને અને ઇમ્યૂનિટીને લઇને અનેક પ્રયોગ કરવામાં આવી રહ્યા છે. એ કઈ વેક્સિન હશે જે આખી દુનિયાને કોરોના વાયરસનાં સંક્રમણથી બચાવશે.
ઉલ્લેખનીય છે કે દુનિયાભરમાં કોરોના વાયરસ કોવિડ-19ની વેક્સિન માટે વૈજ્ઞાનિકોની લગભગ 90 ટીમો કામ કરી રહી છે. તમામ અલગ અલગ સ્તર પર પહોંચી ચુક્યા છે, પરંતુ આમાંથી 6 એવી છે જે પોતાના લક્ષ્યની નજીક છે, જેને હ્યૂમન ટ્રાયલ એટલે કે માણસોમાં પરીક્ષણ કહે છે. આવો જાણીએ એ 6 વેક્સિન વિશે કે તે ક્યાં બની રહી છે? કોણ બનાવી રહ્યું છે અને શું કરશે?
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.