રાજધાની હોસ્પિટલમાં આગ લાગતા 5 લોકોના મોત થયા છે. આ હોસ્પિટલમાં કોરોનાના દર્દી પણ દાખલ હતા. અંદાજિત આ દુર્ઘટનામાં 50 દર્દીઓની સારવાર ચાલી રહી હતી.
ત્યાં મૃતકોમાંથી એકનું આગ લાગવાથી અને બીજાનું આગ લાગ્યા બાદ ઑક્સિજન સપ્લાઈ બંધ થઇ જવાથી થયું છે.
પોલીસ તંત્ર અને ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.