રેલવેએ દિલ્હીના નવ સ્ટેશનોએ ૫૦૩ આઇસોલેશન કોચ રાખ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે કોરોના વાઇરસના ઉપદ્રવને નાથવા માટે લેવા જરૂરી પગલાંના ભાગરૂપે આ વિષે અગાઉ ઘોષણા કરી હતી.
દેશના પાંચ રાજ્યોમાં થઇ ઉપરોક્ત ૫૦૩ સહિત ૯૬૦ કોચને આઇસોલેશન કોચરૂપે રાખવામાં આવ્યા છે.
દિલ્હીના આનંદવિહાર રેલવે સ્ટેશનના સાત પ્લેટફોર્મ ખાતે ૨૬૭ આઇસોલેશન કોચ રાખવામાં આવ્યા છે. શાકુર બસ્તિ અને સરાઇ રોહિલ્લા પ્રત્યેક સ્ટેશને ૫૦ થી વધુ કોચ રાખવામાં આવ્યા છે.
દિલ્હી કેન્ટોનમેન્ટ સ્ટેશને
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.