કોરોનાની (CORONA) આગામી લહેર ઉંદરો (RATS) ફેલાવશે તેમ નિષ્ણાંતોએ (EXPERTS) ચેતવણી આપી છે. ઉંદરોનાં સંપર્કમાં (CONTACT) આવનાર લોકોએ ચેતવું પડશે. કારણ કે કોરોના જેવાં વાયરસ (VIRUS) ધરાવતાં ઉંદરો કોઈ જ લક્ષણો બતાવ્યાં વગર તેનો ચેપ (INFECTION) ફેલાવે છે.
કોરોના આખા વિશ્વને ધમરોળી ગયાં પછી જોખમી વાયરસ ઉપર સંશોધન કરી રહેલાં પ્રિન્સ્ટન યુનિવર્સિટીનાં વિજ્ઞાનીઓએ આ જોખમ રહ્યું છે. તેઓ આ વાયરસ માનવશરીરમાં ધૂસણખોરી કરી શકે એવાં રિસેપ્ટસ તપાસી રહ્યાં હતાં. વાયરસ ગમે ત્યારે વિકસે તો માણસોને તેનો ખ્યાલ પણ આવે તેમ નથી.
વાયરસનો ભોગ બની ચૂકી છે. તેમના શરીરમાં બે વાયરસ સામે એન્ટિબોડીઝ બની ગયાં છે. સાસઁ કોવિડ – ૧૯ ઝૂનોટિક વાયરસ છે. તે એક પ્રાણીથી બીજા પ્રાણીમાં અવરજવર કરતો રહે છે. જો અકસ્માતે માણસોનાં શરીરમાં પ્રવેશી જાય તો વીજળીવેગે ફેલાઈ જાય છે. માણસોને ખબર પણ ન પડે અને જોતજોતામાં આખા જગતમાં હજારો લાખ્ખો માણસો તેનો ભોગ બની જાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.