સામાન્ય રીતે બાળકોમાં એટલી ઇમ્યૂનિટી હોય છે કે ઘણી વાર સંક્રમણથી દવાઓ વગર જ લડી લેતા હોય છે પરંતુ ઘણીવાર આપણી લાઇફસ્ટાઇલ અને સમસ્યાઓ આપણી ઇમ્યૂનિટીને કમજોર કરી દે છે.
ઘણા લોકોને ઉંઘ ન આવવાનું કારણ કે ખાનપાન વ્યવસ્થિત ન હોય તો ઇમ્યૂન સિસ્ટમ ખરાબ થઇ જાય છે. ન્યૂટ્રિશિયનિસ્ટ, ડાયટિશીયન અને ફિટનેસ એક્સપર્ટ મનિષા ચોપરાના કહ્યાં અનુસાર જો આ 5 લક્ષણ દેખાય છે તો તમારે ઇમ્યૂનિટી વધારવાની જરૂર છે.
તેના માટે લીલા શાકભાજી ખાવ, તાજા ફળ ખાઓ, ડ્રાઇફ્રૂટ્સ ખાઓ. વ્યવસ્થિત ઉંઘ લો અને કસરતમાં તમારી દિનચર્યાને સામેલ કરો.
વિટામીન ડીની ઉણપથી પણ ઇમ્યૂન સિસ્ટમ કમજોર છે તેવું જાણી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.