કોરોના મહામારીનો આતંક,71 લાખ PF એકાઉન્ટ થયા બંધ

ગયા વર્ષના એપ્રિલથી ડિસેમ્બર સુધીના આંકડા કહે છે કે આ સમયે બંધ કરાયેલા PF એકાઉન્ટમાં 6.5 ટકાનો વધારો નોંધાયો છે અને આ સંખ્યા 71 લાખ રૂપિયા સુધી પહોંચી છે. આ એવો સમય હતો જ્યારે દરેક ક્ષેત્રમાં લોકોની નોકરીઓ બંધ પડી છે અને તેમને બેરોજગાર થવું પડ્યુ છે.

2019-20ના સમયમાં 9 મહિનામાં 66 લાખ એકાઉન્ટ બંધ થયા છે. દેશમાં લગભગ 5 કરોડ એક્ટિવ ઈપીએફ એકાઉન્ટ છે અને કોઈ એકાઉન્ટ ત્યારે બંધ થયા છે

આ 9 મહિનામાં રૂપિયા કાઢવામાં 33 ટકાનો વધારો થયો છે અને લગભગ 73498 કરોડ રૂપિયા કાઢી લેવામાં આવ્યા છે. તો ગયા વર્ષના આ સમયમાં 55125 કરોડ રૂપિયાનો ઉપાડ કરવામાં આવ્યો હતો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.