કોરોનાની મજબૂરીઃ મહેસાણાથી હજારો શ્રમજીવીઓનું રાજસ્થાન તરફ પગપાળા પ્રયાણ

વૈશ્વીક મહામારી કોરોના વાઈરસને નાથવા કેન્દ્ર સરકારે જાહેર કરેલા ૧૪ એપ્રિલ સુધીના લોકડાઉનને પગલે મહેસાણા જિલ્લાના ઔદ્યોગિક એકમો અને કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર મજૂરી કરીને પેટીયું રળનાર સંખ્યાબંધ શ્રમજીવીઓ કામ-ધંધા વગર નવરા પડયા છે. રેલવે અને એસટીઓ સહિત વાહનવ્યવહાર પણ જડબેસલાક બંધ હોવાથી બે દિવસથી હજારો શ્રમજીવી પરિવારોએ પગપાળા જ પોતાના વતન જવા પ્રયાણ શરૃ કર્યું છે.

 

કોરોના વાઈરસની ગંભીરતા જોતા મંગળવારથી ૨૧ દિવસ માટે દેશભરમાં લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે. જનતા કરફ્યું બાદ જ મહેસાણા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં ઔદ્યોગિક એકમો, કન્સ્ટ્રક્શન સાઈટ, માર્કેટયાર્ડ, શાળા-કોલેજ તેમજ જરૃરિયાતની ચીજવસ્તુઓ સિવાય તમામ દુકાનો બંધ રહેવા પામી છે. જેના પગલે આ પંથકમાં સંખ્યાબંધ શ્રમજીવી પરિવારોની રોજગારી પણ છીનવાઈ ગઈ છે.

રોજ કમાઈને રોજ ખાનારા આવા પરિવારોની હાલત અત્યંત કફોડી બની જવા પામી છે. વિશેષ કરીને કડી, મહેસાણા, વિસનગર જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં મોટાભાગના ઉત્પાદન કરતા ઉદ્યોગો, કોટન ફેક્ટરીઓ તેમજ કન્સ્ટ્રક્શન સાઈટો બંધ થતાં મજૂરો નવરાધૂપ બની ગયા છે. આવક બંધ થતાં તેઓને નાછૂટકે પોતાના વતનમાં જવા મજબૂર બનવું પડયું છે. જોકે, રેલવે અને એસટી સહિત તમામ વાહનવ્યવહાર બંધ હોવાથી બેરોજગાર બનેલા શ્રમજીવી પરિવારો પોતાના કામધંધાના સ્થળેથી વતન જવા પગપાળા જ નીકળી ગયા છે. મોટાભાગે ગોધરા-દાહોદ સહિત પંચમહાલ અને પાલનપુરથી રાજસ્થાન તરફના માર્ગો પર ખભે માલ-સામાન ઉપાડી વતનની વાટ પકડનારા અનેક શ્રમજીવીઓ જતા નજરે પડે છે.

CITY NEWS

ગુજરાતમાં કોરોના પોઝિટિવના 35 કેસો,10 લાખ લોકોનો સર્વે

  • બેન્કના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી 2.25 લાખની છેતરપિંડી

  • જાહેરનામાનો અમદાવાદમાં ભંગ કરનારા 100થી વધુ સામે ગુનો દાખલ

  • પોલીસે પરિવાર સાથે જતા નિર્દોષ લોકોને માર્યા

  • ચાંદખેડામાં હિટ એન્ડ રન: વાહન અકસ્માતમાં નારોલ અને ચાંદખેડામાં બેના મોત

Read More…

Coronavirus News Live Updates: દેશમાં કોરોના 582 પોઝિટીવ કેસ, 11ના મોત

  • શેરબજારમાં ‘કોરોના આંધી’થી ચાલુ વર્ષમાં રૂ. 52 લાખ કરોડનું ધોવાણ

  • લીબિયાનેે ઓઇલ શટડાઉનને પગલે 3.5 અબજ ડોલરનું નુકસાન

  • આઠ મહિનાની અટકાયત પછી જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાહ મુક્ત

  • 26 માર્ચે યોજાનાર રાજ્યસભાની ચૂંટણી મોકૂફ રાખવાનો ચૂંટણી પંચનો નિર્ણય

Read More…

સુરત: ધમકી અને ગાળો આપતો મેસેજ કરનાર યુવાને હેડ કોન્સ્ટેબલ ઉપર કર્યો હુમલો

  • જામનગર: હરિદ્વાર, નાથદ્વારા યાત્રા કરીને આવેલા યાત્રાળુંઓનું મેડિકલ ચેકઅપ કરાયું

  • દેવગઢ બારિયામાં પોલીસ તંત્ર સહિત પાલિકા તંત્ર હરકતમાં

  • ગોધરામાં પોલીસ દ્વારા લોક ડાઉનના ભાગરૂપે સઘન ચેકીંગ

  • બોડેલી તાલુકામાં 25 વ્યક્તિને હોમકોરોન્ટાઇ કરાયા

Read More…

પેટની દરેક સમસ્યાને દૂર કરશે આ યોગાસન, આ એક નિયમનું કરવું પાલન

  • સ્મોકરના કપડાંમાંથી નીકળતું કેમિકલ પણ સ્મોકિંગ જેટલું જ ખતરનાક!

  • Coronvirus: શું ઓનલાઇન ફૂ઼ડ મંગાવવામાં પણ છે કોરોના વાઇરસ ફેલાવાનો ભય?

  • જમરૂખના ફાયદા તો ખબર જ હશે હવે જાણો તેના પાન વિશે

  • વાળ ખરવાના આ છે કારણો અને ઉપાય… વાંચો

Read More…

SPORTS

ટોકિયો ઓલિમ્પિક 2021 સુધી મોકૂફ : IOC આખરે ઝૂક્યું

  • કોરોનાના કારણે ઘરમાં બોક્સિંગ પ્રેક્ટિસ કરી રહ્યો છું : અમિત પંઘાલ

  • IPLના ભાવિ અંગે અમારી પાસે હાલ કોઈ જવાબ નથી : ગાંગુલી

  • સાઉથ આફ્રિકાના ક્રિકેટ બોર્ડનાં સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત : સ્ટેનની બાદબાકી

  • કોરોના મહામારીના પગલે ટોકિયો ઓલિમ્પિકના આયોજકોએ અંદરખાને વિકલ્પોની તલાશ શરૂ કરી

Read More…

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.