કોરોના પોઝિટિવ યુવતી પર રેપ કર્યો, તિહાડ જેલમાં રખાયેલા આરોપીનો પણ ટેસ્ટ કરાશે

 

લોકડાઉન વચ્ચે તિહાડ જેલમાં એક આરોપીને આઈસોલેટ કરવામાં આવ્યો છે.

રેપના આરોપીએ જે યુવતી પર રેપ કર્યો હતો તે કોરોના પોઝિટિવ હોવાનુ જાણવા મળ્યા બાદ જેલ તંત્રમાં હડકંપ છે.આ યુવતી પર રેપના આરોપીને અ્ય કેદીઓથી અલગ કરવામાં આવ્યો છે.

જોકે જેલ પ્રશાસનનુ કહેવુ છે કે, નવા કોઈ પણ કેદીને લાવવામાં આવે ત્યારે તેને 14 દિવસ અલગ જ રાખવામાં આવે છે.એટલે વધારે ચિંતા કરવાની વાત નથી.જે જેલમાં આ કેદી છે તે નંબર 2 જેલમાં છોટા રાજન અને બાહુબલી માફિયા ડોન શાહબુદ્દીન પણ બંધ છે.

હવે તિહાડ જેલ તંત્ર દ્વારા આરોપીનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.