રાજ્યમાં કોરોના વાયરસનું તાંડવ યથાવત છે. રાજ્યમાં કોરોનાના કેસ જંગલના આગની જેમ વધી રહ્યાં છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર આપી હતી.
આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, રાજ્યમાં હાલ કુલ 380 નવા કેસ નોંધાયા છે. 28 લોકોના મૃત્યુ થયા છે. અને 119 જેટલા લોકો ડિસ્ચાર્જ થયા છે.
5 મે 2૦2૦ 5.૦૦ બાદ નવા નોંધાયેલ કેસોની વિગત
જીલ્લો |
કેસ |
અમદાવાદ |
291 |
વડોદરા |
16 |
સુરત |
31 |
ભાવનગર |
6 |
આણાંદ |
1 |
ગાંધીનગર |
4 |
પાંચમહાલ |
2 |
બનાસકાંઠા |
15 |
બોટાદ |
7 |
દાહોદ |
2 |
ખેડા |
1 |
જામનગર |
1 |
સાબરકાંઠા |
1 |
મહીસાગર |
2 |
કુલ |
38૦ |
5 મે 2૦2૦ 5.૦૦ બાદ નવા નોંધાયેલ મરણની વિગત
ક્રમ |
જીલ્લો |
કુલ |
પુરુષ |
સ્ત્રી |
1 |
અમદાવાદ |
25 |
17 |
૦8 |
2 |
ગાંધીનગર |
૦1 |
૦1 |
૦૦ |
3 |
સાબરકાંઠા |
૦1 |
૦1 |
૦૦ |
4 |
વડોદરા |
૦1 |
૦1 |
૦૦ |
કુલ |
28 |
2૦ |
૦8 |
5 મે 2૦2૦ 5.૦૦ બાદ નવા નોંધાયેલ ડિસ્ચાર્જની વિગત
ક્રમ |
જીલ્લો |
કુલ |
પુરુષ |
સ્ત્રી |
1 |
અમદાવાદ |
74 |
42 |
32 |
2 |
આણાંદ |
૦1 |
૦૦ |
૦1 |
3 |
બોટાદ |
૦2 |
૦2 |
૦૦ |
4 |
ડાંગ |
૦1 |
૦૦ |
૦1 |
5 |
ગાંધીનગર |
૦1 |
૦1 |
૦૦ |
6 |
મહેસાણા |
૦1 |
૦1 |
૦૦ |
7 |
સુરત |
32 |
19 |
13 |
8 |
વલસાડ |
૦1 |
૦૦ |
૦1 |
9 |
વડોદરા |
૦6 |
૦5 |
૦1 |
કુલ |
119 |
7૦ |
49 |
– રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 80 નવા કેસ
– ગુજરાતમાં સતત 7માં દિવસે 300 પ્લસ કેસ નોંધાયા
– ગુજરાતમાં કોરોના કુલ કેસનો આંકડો 6625 પર પહોંચ્યો
– છેલ્લા 24 કલાક 28ના મોત
– છેલ્લા 24 કલાક 119 દર્દી સાજા થયા, અત્યાર સુધી 1500 લોકો સ્વસ્થ થયા
– 24 કલાકમાં અમદાવાદમાં 291 નવા કેસ
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.