કોરોનાનું તાંડવઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 441 નવા કેસ, 49ના મોત

કોરોનાનું તાંડવઃ રાજ્યમાં  કોરોના વાયરસનું તાંડવ યથાવત છે. રાજ્યમાં કોરોનાના કેસ જંગલના આગની જેમ વધી રહ્યાં છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર આપી હતી.

આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, રાજ્યમાં હાલ કુલ 441 નવા કેસ નોંધાયા છે. 49 લોકોના મૃત્યુ થયા છે. અને 141 જેટલા લોકો ડિસ્ચાર્જ થયા છે. 29 લોકો વેન્ટિલેટર પર છે. અત્યાર સુધીમાં 1381 લોકો ડિટ્ચાર્જ થયા છે. તે સાથે જ રાજ્યમાં પોઝિટિવ કેસની સંખ્યા 6245 થઈ ગઈ છે.

16 લોકોના મોત કોરોનાના કારણે થયા છે અને 13 લોકો પહેલાથી જ અન્ય બીમારીથી પણ પીડાતા હતા. હોસ્પિટલમાં ક્રિટિકલ કેર સેન્ટરમા ખાસ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટને ઈન્વોલ્વ કરવાનો નિર્ણય લીધો. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 6245 પર પહોંચી ગઈ છે.

4 મે 2020 5.00 કલાક બાદ નવા નોંધાયેલ કેસોની વિગત

જીલ્લો

કેસ

અમદાવાદ

349

વડોદરા

20

સુરત

17

રાજકોટ

1

ભાવનગર

2

ગાંધીનગર

2

પાટણ

2

પાંચમહાલ

4

બનાસકાંઠા

10

મહેસાણા

10

બોટાદ

8

ખેડા

4

સાબરકાંઠા

4

અરવલ્લી

2

મહીસાગર

4

જુનાગઢ

2

કુલ

441

4 મે 2020 5.00 કલાક બાદ નવા નોંધાયેલ મરણની વિગત

ક્રમ

જીલ્લો

કુલ

પુરુષ

સ્ત્રી

1

અમદાવાદ

39

23

16

2

અરવલ્લી

01

01

00

3

ગાંધીનગર

01

01

00

4

ખેડા

01

01

00

5

સાબરકાંઠા

01

01

00

6

સુરત

02

01

01

7

વડોદરા

03

02

01

8

મહીસાગર

01

01

00

કુલ

49

31

18

લેબોરેટરી પરીક્ષણની વિગત

વિગત

ટેસ્ટ

પોઝીટીવ

નેગેટીવ

અત્યાર સુધીના કુલ

89632

6245

83387

04.05.2020 17.00 કલાક બાદ નવા નોંધાયેલ ડીસ્ચાર્જની સ્વગત

ક્રમ

જીલ્લો

કુલ

પુરુષ

સ્ત્રી

1

અમદાવાદ

84

50

34

2

અરવલ્લી

1

1

0

3

ખેડા

1

1

0

4

મહીસાગર

1

0

1

5

નમજદા

2

0

2

6

નવસારી

1

0

1

7

પાંચમહાલ

1

0

1

8

રાજકોટ

8

5

3

9

સુરત

76

47

29

10

વડોદરા

11

4

7

કુલ

186

108

78

રોગની પરિસ્થિતિ

વિશ્વ

ભારત

ગુજરાત

નવા કેસ

86108

3875

441

કુલ કેસ

3435894

46711

6245

નવા મરણ

976

194

49

કુલ મરણ

239604

1583

368

 કોરોન્ટાઇન ફેસિલિટીની વિગતો

ક્રમ

હોમ કોરોન્ટાઇન

સરકારી ફેસિલિટીમાં કોરોન્ટાઇન

પ્રાઇવેટ ફેસિલિટીમાં
કોરોન્ટાઇન

કુલ કોરોન્ટાઇન
સંખ્યા

1

46249

4169

194

50612

અમદાવાદ મ્યુનિસીપલ કમિશનર વિજય નહેરા બે અઠવાડિયા માટે હોમ કવોરેન્ટન
કોરોના પોઝિટિવ વ્યકિતના સંપર્કમાં આવતા અમદાવાદ મ્યુનિસીપલ કમિશનર વિજય નહેરાએ બે અઠવાડિયા માટે હોમ કવોરેન્ટન થવાનો નિર્ણય કર્યો છે. વિજય નહેરાની મ્યુનિસીપલ કમિશનર તરીકે ફરજ પરની તેમની ગેરહાજરી દરમિયાન અમદાવાદ મ્યુનિસીપલ કમિશનરનો ચાર્જ ગુજરાત મેરીટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન અને સી.ઇ.ઓ. મુકેશકુમારને સોંપવામાં આવ્યો છે.

અમદાવાદ શહેરમાં કોવિડ-19ની સમગ્ર કામગીરીના દેખરેખ, સંકલન, સુપરવિઝન અને મોનિટરીંગ માટે વિશેષ અધિકારી તરીકે વન પર્યાવરણના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાની નિમણૂંક કરવામાં આવી છે.

કોવિડ-19 ની સમગ્ર રાજ્યમાં આરોગ્યને લગતી તમામ કામગીરીનું સંકલન, સુપરવિઝન અને મોનિટરીંગ કરવા માટે વિશેષ અધિકારી તરીકે મહેસૂલના અધિક મુખ્ય સચિવ પંકજકુમારની નિમણૂંક રાજ્ય સરકારે કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.