રાજ્યમાં કોરોના વાયરસનું તાંડવ યથાવત છે. રાજ્યમાં કોરોનાના કેસ જંગલના આગની જેમ વધી રહ્યાં છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર આપી હતી.
આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, રાજ્યમાં હાલ કુલ 376 નવા કેસ નોંધાયા છે. 29 લોકોના મૃત્યુ થયા છે. અને 153 જેટલા લોકો ડિસ્ચાર્જ થયા છે. 16 લોકોના મોત કોરોનાના કારણે થયા છે અને 13 લોકો પહેલાથી જ અન્ય બીમારીથી પણ પીડાતા હતા. હોસ્પિટલમાં ક્રિટિકલ કેર સેન્ટરમા ખાસ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટને ઈન્વોલ્વ કરવાનો નિર્ણય લીધો. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 5804 પર પહોંચી ગઈ છે.
3 મે 2020ના રોજ 5.૦૦ બાદ નવા નોંધાયેલ કેસોની વિગત
જીલ્લો |
કેસ |
અમદાવાદ |
259 |
આણાંદ |
01 |
ભાવનગર |
21 |
બનાસકાંઠા |
03 |
બોટાદ |
03 |
દાહોદ |
06 |
ગાંધીનગર |
07 |
જામનગર |
03 |
પાંચમહાલ |
07 |
રાજકોટ |
03 |
સુરત |
20 |
વડોદરા |
35 |
મહીસાગર |
03 |
ખેડા |
03 |
સાબરકાંઠા |
02 |
કુલ |
376 |
દર્દીઓની વિગત
ક્રમ |
અત્યાર સુધીના કુલ પોઝીટીવ દર્દી |
દર્દી |
ડીસ્ચાર્જ |
મૃત્યુ |
|
|
|
વેન્ટીલેટર |
સ્ટેબલ |
|
|
1 |
5804 |
25 |
4265 |
1195 |
319 |
3 મે 2020 5.૦૦ કલાક બાદ નવા નોંધાયેલ મરણની વિગત
ક્રમ |
ઉમર |
જાતી |
જીલ્લો |
હોસ્પિટલનુ નામ |
અન્ય બિમારીની |
1 |
27 |
સ્ત્રી |
અમદાવાદ |
સિવિલ હોસ્પિટલ અમદાવાદ |
ટીબી |
2 |
50 |
સ્ત્રી |
અમદાવાદ |
સિવિલ હોસ્પિટલ અમદાવાદ |
ફેફસાંની બિમારી |
3 |
69 |
પુરૂષ |
અમદાવાદ |
સિવિલ હોસ્પિટલ અમદાવાદ |
ડાયાબીટીસ, |
4 |
54 |
પુરૂષ |
અમદાવાદ |
સિવિલ હોસ્પિટલ અમદાવાદ |
ડાયાબીટીસ, |
5 |
50 |
પુરૂષ |
અમદાવાદ |
સિવિલ હોસ્પિટલ અમદાવાદ |
ડાયાબીટીસ |
6 |
65 |
પુરૂષ |
અમદાવાદ |
સિવિલ હોસ્પિટલ અમદાવાદ |
હાયપરટેન્શન, |
7 |
78 |
પુરૂષ |
અમદાવાદ |
સિવિલ હોસ્પિટલ અમદાવાદ |
|
8 |
78 |
સ્ત્રી |
અમદાવાદ |
સિવિલ હોસ્પિટલ અમદાવાદ |
|
9 |
70 |
પુરૂષ |
અમદાવાદ |
સિવિલ હોસ્પિટલ અમદાવાદ |
|
10 |
65 |
સ્ત્રી |
અમદાવાદ |
સિવિલ હોસ્પિટલ અમદાવાદ |
|
11 |
45 |
પુરૂષ |
અમદાવાદ |
સિવિલ હોસ્પિટલ અમદાવાદ |
|
12 |
90 |
સ્ત્રી |
અમદાવાદ |
સિવિલ હોસ્પિટલ અમદાવાદ |
|
13 |
49 |
પુરૂષ |
અમદાવાદ |
સિવિલ હોસ્પિટલ અમદાવાદ |
|
14 |
45 |
સ્ત્રી |
અમદાવાદ |
સિવિલ હોસ્પિટલ અમદાવાદ |
|
15 |
73 |
પુરૂષ |
અમદાવાદ |
સિવિલ હોસ્પિટલ અમદાવાદ |
|
16 |
68 |
પુરૂષ |
અમદાવાદ |
સિવિલ હોસ્પિટલ અમદાવાદ |
|
17 |
36 |
પુરૂષ |
અમદાવાદ |
સિવિલ હોસ્પિટલ અમદાવાદ |
|
18 |
65 |
સ્ત્રી |
અમદાવાદ |
સિવિલ હોસ્પિટલ અમદાવાદ |
હાયપરટેન્શન, |
19 |
50 |
પુરૂષ |
અમદાવાદ |
સિવિલ હોસ્પિટલ અમદાવાદ |
હૃદયની બિમારી |
20 |
60 |
સ્ત્રી |
અમદાવાદ |
સિવિલ હોસ્પિટલ અમદાવાદ |
ડાયાબીટીસ |
21 |
56 |
સ્ત્રી |
અમદાવાદ |
સિવિલ હોસ્પિટલ અમદાવાદ |
હાયપરટેન્શન, |
22 |
36 |
પુરૂષ |
અમદાવાદ |
સિવિલ હોસ્પિટલ અમદાવાદ |
|
23 |
69 |
પુરૂષ |
અમદાવાદ |
સિવિલ હોસ્પિટલ અમદાવાદ |
ડાયાબીટીસ |
24 |
55 |
પુરૂષ |
અમદાવાદ |
સિવિલ હોસ્પિટલ અમદાવાદ |
હાયપરટેન્શન, |
25 |
54 |
પુરૂષ |
અમદાવાદ |
એસ.વી.પી. હોસ્પિટલ અમદાવાદ |
|
26 |
80 |
પુરૂષ |
અમદાવાદ |
એસ.વી.પી. હોસ્પિટલ અમદાવાદ |
|
27 |
45 |
સ્ત્રી |
સુરત |
ન્યુ. સિવિલ હોસ્પિટલ સુરત |
ડાયાબીટીસ |
28 |
65 |
પુરૂષ |
વડોદરા |
જી.એમ.ઇ આર એસ વડોદરા |
|
29 |
38 |
પુરૂષ |
વડોદરા |
એસ.એસ.જી હોથિપટલ વડોદરા |
લેબોરેટરી પરીક્ષણની વિગત
વિગત |
ડેથ |
પોઝીટીવ |
નેગેટીવ |
અત્યાર સુધીના કુલ |
84648 |
5804 |
78844 |
3 મે 2020 5.00 કલાક બાદ નવા નોંધાયેલ ડિસ્ચાર્જ વિગત
ક્રમ |
જીલ્લો |
કુલ |
પુરુષ |
સ્ત્રી |
1 |
અમદાવાદ |
87 |
53 |
34 |
2 |
આણાંદ |
03 |
01 |
02 |
3 |
અરવલ્લી |
05 |
04 |
01 |
4 |
ભરૂચ |
01 |
01 |
00 |
5 |
બોટાદ |
03 |
02 |
01 |
6 |
છોટાઉદેપુર |
01 |
01 |
00 |
7 |
નવસારી |
01 |
01 |
00 |
8 |
સુરત |
50 |
33 |
17 |
9 |
તાપી |
01 |
00 |
01 |
10 |
વડોદરા |
01 |
00 |
01 |
કુલ |
153 |
96 |
57 |
રોગની પરિસ્થિતિ
|
વિશ્વ |
ભારત |
ગુજરાત |
નવા કેસ |
82763 |
2856 |
376 |
કુલ કેસ |
3349786 |
42836 |
5804 |
નવા મરણ |
8657 |
88 |
29 |
કુલ મરણ |
238628 |
1389 |
319 |
કોરોન્ટાઇન ફેસિલીટીની સ્વગતો
ક્રમ |
હોમ |
સરકારી |
પ્રાઇવેટ |
કુલ |
1 |
44654 |
6167 |
162 |
50983 |
Highlight
– રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 376 નવા કેસ
– ગુજરાતમાં સતત 5માં દિવસે 300 પ્લસ કેસ નોંધાયા
– ગુજરાતમાં કોરોના સંક્રમણનો આંકડો 5804 પર પહોંચ્યો
– છેલ્લા 24 કલાક 29ના મોત
– છેલ્લા 24 કલાક 153 દર્દી સાજા
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.