ગઇકાલે કોરોના વેક્સીનની ખાસ બેઠક યોજાઇ હતી, જેમાં ઓક્સફર્ડની એસ્ટ્રાજેનેકેની કોરોના વેક્સીન કોવિશિલ્ડને, ઈમરજન્સી અપ્રૂવલ આપવાનો કરાયો વિચાર

ગઇકાલે કોરોના વેક્સીનની ખાસ બેઠક યોજાઇ જેમાં ઓક્સફર્ડની એસ્ટ્રાજેનેકેની કોરોના વેકસીન કોવિશિલ્ડને ઈમરજન્સી અપ્રૂવલ આપવાનો વિચાર કરાયો છે. આ પછી સીરમ ઈન્સ્ટીટ્યૂટ દ્વારા બનાવેલી કોવિશિલ્ડને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી અપાઈ છે.

ડો. ત્રેહાને કહ્યું કે સીરમ ઇન્સ્ટીટ્યૂટ જે વેકસીન બનાવી રહ્યું છે તેની સ્ટોરેજની ક્ષમતા 2-8 ડિગ્રી સેન્ટીગ્રેડ છે એટલે કે તમે તેને ફ્રિઝમાં પણ રાખી શકો છો અને સાથે તેની કિંમત પણ ઓછી છે આ સાથે તેની પ્રોડક્શનની કેપેસિટી પણ એટલી છે કે તેના પૂરતા પ્રમાણમાં ડોઝ મળી શકે છે. હિદુસ્તાનની વાત કરીએ તો 100 કરોડથી વધારે ડોઝ જોઈશે આ માટે આ વેકસીન સારી છે. તેનું અપ્રૂવલ મળવામાં 2-4 દિવસનો સમય લાગશે અને પછી પ્રક્રિયા શરૂ કરાશે.

તેનું અપ્રૂવલ મળવામાં 2-4 દિવસનો સમય લાગશે અને પછી પ્રક્રિયા શરૂ કરાશે. સૌથી વધારે ખતરામાં રહેતા ફ્રંટલાઈન વર્કર્સ અને સાથે વૃદ્ધો અને ગંભીર બીમારીથી પીડાતી વ્યક્તિઓે પ્રાથમિકતા અપાશે.વેકસીન આવ્યા બાદ 3-6 મહિનામાં મોટી રાહત મળી શકે છે.

એમ્સના નિર્દેશક ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે નવા વર્ષની સાથે જ આ સારા સમાચાર છે. હવે આપણું અન્ય પગલું વેક્સીનને દેશના લોકોને કેવી રીતે આપવી તે રહેશે. વેક્સીન અપ્રૂવ થતાં 2 વેક્સીન અને ફાઈનલ ફેઝમાં છે તે પણ અપ્રૂવ થશે. તેનાથી નંબર ઓફ ડોઝ વધશે અને સાથે દરેક લોકોને. રહેશે. તેઓએ કહ્યું કે  તો વેકસીન ન એન્ટીજન જેને વાયરસથી લેવામાં આવે છે અને જે શરીરમાં એન્ટીબોડીઝ ડેવલપ કરે છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.