બીજી લહેરને હરાવવા માટે વેક્સીનેશનનો ત્રીજો તબક્કોઆજથી એટલે કે 1 એપ્રિલ 2021થી શરૂ થઈ રહ્યો છે. તેના આધારે 1 એપ્રિલ 2021થી 45 વર્ષથી ઉપરના લોકોને વેક્સીન અપાશે.
જે વ્યક્તિનો જન્મ 1 જાન્યુઆરી 1977 પહેલા થયો છે તેઓને આ વેક્સીનલગાવાશે. 45 વર્ષથી ઉપરના લોકોને કો -મોર્બિડિટીના ક્રાઈટેરિયામાં આવનારા લોકોને વેક્સીન લાગી રહી છે.
54થી 59 વર્ષની ઉંમરવાળા લોકોને વેક્સિન લગાવવા મેડીકલ સર્ટીની જરૂર નહીં રહે. અત્યાર સુધી 6 ટકા વેક્સીનનું નુકસાન થયું છે. 16 જાન્યુઆરીથી વેક્સીનનો પ્રથમ તબક્કો શરૂ કરાયો હતો
આજથી દેશભરમાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવશે. 40 કરોડ લોકોને વેક્સિન લગાવવાનું લક્ષ્ય છે. 54થી 59 વર્ષની ઉંમરવાળા લોકોને વેક્સિન લગાવવા મેડિકલ સર્ટીની જરૂર નથી. અત્યાર સુધી 6 ટકા વેક્સિનનું નુકસાન થઈ ચૂક્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.