કોરોના વાયરસને લઈને કરાયો છે દાવો,જાણો શું છે વાયરલ ન્યૂઝની સચ્ચાઈ

બીજી લહેર પોતાની સાથે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ પોસ્ટની સાથે આવી છે. તેમાં દેશી ઉપાયથી લઈને આયુર્વેદ અને યૂનાની ઉપાયોનો ઉલ્લેખ છે. કોરોનાના લઈને પ્રભાવી સારવારનો દાવો કરાઈ રહ્યો છે. આ ઉપાયોમાં જે દાવા કરાયા છે તેને સાબિત કરવામાં આવી રહ્યા છે.

વીડિયોમાં વ્યક્તિ દાવો કરે છે કે લીંબુ  થેરાપીથી ઈમ્યુનિટી વધે છે એવું નહીં પણ કોરોનાના સંક્રમણની સારવાર પણ થઈ શકે છે. વીડિયોમાં કહેવાયું છે કે લીંબુના રસના 2-3 ટીપા નાક, આંખ, ગળા અને દિલ સુધી પાંચ સેકંડમાં વાયરસને હટાવે છે

વિશ્લેષણ બાદ તેઓએ ખુલાસો કર્યો છે કે વીડિયોમાં કરાયેલો દાવો ખોટો છે. તેનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી કે તેનાથી કોરોનાની સારવાર થઈ શકે છે. નાકમાં લીંબુનો રસ નાંખીને તેને દૂર કરી શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકે વાયરલ વીડિયોને ખોટો કહ્યો છે. લીંબુ થેરાપી ઈમ્યુનિટી વધારતી નથી અને સાથે ન તો કોરોના સંક્રમણને રોકે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.