કોરોનાને એક પ્રાણી ગણાવ્યુ,કોરોનાને જીવવાનો અધિકાર છેઃરાવત

ત્રિવેન્દ્ર સિંહ રાવતે કહ્યું કે કોરના વાયરસને પણ જીવવાનો અધિકાર છે. આપણે તેની પાછળ પડ્યા છીએ અને તે બચવા માટે રૂપ બદલી રહ્યો છે.

સોશ્યલ મીડિયા પર વાયરલ વીડિયોમાં ઉત્તરાખંડા પૂર્વ સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવતે કહ્યું કે વાયરસ પણ એક પ્રાણી છે. આપણે એક પ્રાણીછીએ, આપણે પોતાને બુદ્ધિમાન સમજીએ છીએ. તે પ્રાણી જીવવા ઈચ્છે છે. તેને પણ જીવવાનો અધિકાર છે.

ઈન્ડિયન યૂથ કોંગ્રેસના અધ્યક્ષ શ્રીનિવાસ બીવીએ તંજ કસ્યો અને કહ્યું કે કોરોના એક પ્રાણી છે તો તેનું આધાર કાર્ડ અને રાશન કાર્ડ પણ હશે ઈન્ડિયન યૂથ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ કેશવ ચંદ યાદવે કહ્યું કે  પૂર્વ સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવતનું નિવેદન હાસ્યા સ્પદ છે. કોરોના વાયરસને એક પ્રાણી ગણાવ્યું છે

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.