કોરોનાની અસર ઘણી મર્યાદિત છે,અપરિપકવ આર્થિક સુધારાની સામે પડકાર ઉભા થઈ રહ્યા છે

ફર્મે કહ્યું કે આંતરરાષ્ટ્રીય અનુભવના આધાર પર જોવામાં આવે તો ભારતમાં રસીકરણની સ્પીડ ધણી ધીમી છે અને સંક્રમણ ફેલાતુ રોકવા માટે આ પુરતુ નથી.

ઓક્સફોર્ડ ઈકોનોમિક્સે કહ્યું કોરોનાની અસર ઘણી મર્યાદિત છે અને અર્થવ્યવસ્થાથી ઝૂઝારુ ક્ષમતા દેખાડી રહી છે. પરંતુ નીતિ- નિર્માતાઓની સામે હવે જરા પણ સાવચેતીની આશા બચી નથી.

રાજ્ય સરકારો આ વખતે લોકડાઉનથી બચી રહી છે. તેવામાં આ વખતનો આર્થિક બાબતો પર અસરો ગત વર્ષના બીજા ક્વાર્ટરની સરખામણીએ ઓછી રહેશે. જો સ્વાસ્થ્યની સ્થિતિ ઉલ્લેખનીય રીતે ખરાબ થાય છે

આગામી દિવસોમાં આવનજાવનના સ્તર પ્રભાવિત થશે. જો કે અમે આશા રાખીએ છીએ કે આ વખતે ભારતીય અર્થવ્યવસથામાં 2020ની સૌથી મોટી નાટકીય ઘટાડો નહીં આવે. હજું લક્ષિત લોકડાઉનના માધ્યમથી મહામારીને ફેલાતો રોકવાની રણનીતિ અપાનાવવામાં આવી રહી છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.