ભારતમાં જોરશોરથી વેક્સિન આપવાનુ કામ શરુ થઇ ગયુ છે ત્યારે સોશ્યલ મિડીયા પર આવા સવાલ ઉઠી રહ્યાં છે કે શું ખરેખર વેક્સિન લીધા બાદ સમાગમ ન કરી શકાય?
ડૉક્ટર્સની સલાહ છે કે મહિલાઓએ બીજો ડોઝ લીધા બાદ ગર્ભનિરોધકનો ઉપયોગ કરવો જોઇએ.
ગાઝીયાબાદના એક ડૉક્ટરે જણાવ્યું કે SARS-coV2 એક નોવેલ વાયરસ છે અને તેને બેઅસર કરવા માટે વેક્સિન બનાવવામાં આવી છે.
બીજો ડોઝ લીધા બાદ ઓછામાં ઓછા 2 થી 3 અઠવાડીયા સુધી પુરુષો અને મહિલાઓ બંને ખુબ ધ્યાન રાખે અને કોન્ડમનો ઉપયોગ ખાસ કરે.
વધુ માહીતી આપતા તેમણે કહ્યું કે વેક્સિન આપણને કેવી રીતે પ્રભાવિત કરે છે તેની બહુ જાણકારી નથી મળી પરંતુ આ સમયે કોન્ડમનો ઉપયોગ કરવો સૌથી સારી વાત હશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.