કોરોના વાયરસ મહામારીનો પ્રકોપ દેશભરમાં વ્યાપેલો છે.લોકડાઉન અને વીકેન્ડ કર્ફ્યુ છતાં કોરોનાના કહેરમાં કોઈ ઘટાડો નથી નોંધાયો.
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 4,09,300 નવા કેસ સામે આવ્યા છે અને 4,133 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. રાજધાની દિલ્હી સહિત અનેક રાજ્યોમાં કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે પરંતુ મૃતકઆંકમાં કોઈ ઘટાડો નથી નોંધાયો.
રાજધાની દિલ્હીમાં સંક્રમણ દરમાં ઘટાડો નોંધાયો છે. હાલ દિલ્હીનો સંક્રમણ દર 23.34 ટકા છે.
મહામારી/ કોરોનાના કેસમાં ઘટાડો પણ આ રાજ્યોનો મૃત્યુઆંક છે અતિ ડરામણો, લોકડાઉન પણ ફેલમુંબઈમાં કોરોના વાયરસના સંક્રમણનો પ્રસાર ઘટી રહેલો જણાઈ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.