રોજ પત્નીને કિસ કરીને ઓફિસ જવાથી પગાર અને ઉંમર બન્ને વધી શકે છે, વાંચીને લાગ્યો આંચકોને? એક સ્ટડીમાં આ વાત સામે આવી છે.
પત્નીને કિસ કરીને ઓફિસ જવાથી પગાર અને ઉંમર બન્ને વધી શકે છે પછી તો પૂછવું જ છું ! એક નવા સ્ટડીમાં સામે આવેલી વાત નોકરિયાતને ગલગલિયા કરાવી દેશે અને તેઓ પણ પત્નીને કિસ કરતાં નહીં અચકાય કારણ કે પગાર અને ઉંમર વધારો કોને ન જોઈએ? બધાને ગમતી વાત તો છે.
કોણે કર્યું સંશોધન, શું આવ્યું પરિણામ
જર્મનીની કીલ યુનિવર્સિટીના મનોવિજ્ઞાનના પ્રોફેસર ડો.આર્થર સ્ઝાબો દ્વારા હાથ ધરવામાં સ્ટડી અનુસાર, જે લોકો દરરોજ પોતાની પત્નીને કિસ કરીને ઓફિસ જવા માટે નીકળે છે, તેમનો પગાર અને ઉંમર બન્ને વધે છે. બે વર્ષ સુધી કરવામાં આવેલા આ અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ પરણિત લોકોની લવ લાઈફ વિશે ઘણા મોટા ખુલાસા કર્યા હતા. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે પુરુષો સવારે કામ પર જતા પહેલા પત્નીને કિસ કરે છે, તેઓ માત્ર પગાર જ નથી મેળવતા પરંતુ અન્ય પુરુષોની તુલનામાં તેમની પાંચ વર્ષની ઉંમરમાં પણ વધારો કરે છે.રોજ પત્નીને કિસ કરીને ઓફિસ જવાથી પગાર અને ઉંમર બન્ને વધી શકે છે, વાંચીને લાગ્યો આંચકોને? એક સ્ટડીમાં આ વાત સામે આવી છે.
પત્નીને કિસ કરીને ઓફિસ જવાથી પગાર અને ઉંમર બન્ને વધી શકે છે પછી તો પૂછવું જ છું ! એક નવા સ્ટડીમાં સામે આવેલી વાત નોકરિયાતને ગલગલિયા કરાવી દેશે અને તેઓ પણ પત્નીને કિસ કરતાં નહીં અચકાય કારણ કે પગાર અને ઉંમર વધારો કોને ન જોઈએ? બધાને ગમતી વાત તો છે.
કોણે કર્યું સંશોધન, શું આવ્યું પરિણામ
જર્મનીની કીલ યુનિવર્સિટીના મનોવિજ્ઞાનના પ્રોફેસર ડો.આર્થર સ્ઝાબો દ્વારા હાથ ધરવામાં સ્ટડી અનુસાર, જે લોકો દરરોજ પોતાની પત્નીને કિસ કરીને ઓફિસ જવા માટે નીકળે છે, તેમનો પગાર અને ઉંમર બન્ને વધે છે. બે વર્ષ સુધી કરવામાં આવેલા આ અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ પરણિત લોકોની લવ લાઈફ વિશે ઘણા મોટા ખુલાસા કર્યા હતા. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે પુરુષો સવારે કામ પર જતા પહેલા પત્નીને કિસ કરે છે, તેઓ માત્ર પગાર જ નથી મેળવતા પરંતુ અન્ય પુરુષોની તુલનામાં તેમની પાંચ વર્ષની ઉંમરમાં પણ વધારો કરે છે.પત્નીઓને બાય બાય કરીને જનાર 87 ટકા પતિઓને પગાર વધારો
સ્ટડીમાં એવું પણ જણાવાયું છે કે રોજ પત્નીઓને કિસ કરીને ઓફિસ જનાર પતિઓને કિસ ન કરનાર પતિઓની તુલનામાં 20થી 35 ટકા વધુ કમાણી કરે છે. દરરોજ પત્નીને બાય બાય કરીને ઓફિસ જતા લગભગ 87 ટકા પતિઓને પગારમાં વધારાની સાથે ઓફિસમાં સારી સ્થિતિ મળી હતી.
પગાર અને કિસ વચ્ચે શું સંબંધ
અભ્યાસના પરિણામો વિશે વાત કરતા ડો.આર્થરે તેની પાછળનું કારણ પણ જણાવ્યું હતું. ‘જે પતિઓ દરરોજ પત્નીને કિસ કર્યા બાદ ઓફિસ નથી જતા, તેઓ કદાચ આવું એટલા માટે કરે છે કારણ કે તેમના પાર્ટનર સાથે ઝઘડો થાય છે અથવા બંને વચ્ચે અંતર હોય છે. જો કે આ બંને પરિસ્થિતિઓમાં પતિ પોતાના દિવસની શરૂઆત નકારાત્મક ઉર્જાથી કરે છે. તે હતાશા અનુભવે છે. જેના કારણે તેનું મન ઓફિસના કામમાં નથી લાગતું. જે પુરુષો રોજ પત્નીને કિસ કરીને ઓફિસ જાય છે, તેઓ પોતાની ઓફિસમાં પોતાના કામની શરૂઆત સકારાત્મક વલણથી કરે છે. મનની આ શાંતિ અને તેમના મનની સકારાત્મક ઉર્જા તેમને તેમના કાર્ય પર સકારાત્મક અસર કરીને આગળ વધવાની તક આપે છે.
ઉંમર અને પગાર વધારો જોઈતો હોય તો પત્નીને કિસ કરીને ઓફિસે જજો
તો જો તમે પણ દીર્ધાયુષ્ય અને પગાર વધારો ઇચ્છતા હોવ તો સવારે ઘરની બહાર નીકળતા પહેલા પત્નીને કિસ કરવાનું ભૂલશો નહીં.પત્નીઓને બાય બાય કરીને જનાર 87 ટકા પતિઓને પગાર વધારો
સ્ટડીમાં એવું પણ જણાવાયું છે કે રોજ પત્નીઓને કિસ કરીને ઓફિસ જનાર પતિઓને કિસ ન કરનાર પતિઓની તુલનામાં 20થી 35 ટકા વધુ કમાણી કરે છે. દરરોજ પત્નીને બાય બાય કરીને ઓફિસ જતા લગભગ 87 ટકા પતિઓને પગારમાં વધારાની સાથે ઓફિસમાં સારી સ્થિતિ મળી હતી.
પગાર અને કિસ વચ્ચે શું સંબંધ
અભ્યાસના પરિણામો વિશે વાત કરતા ડો.આર્થરે તેની પાછળનું કારણ પણ જણાવ્યું હતું. ‘જે પતિઓ દરરોજ પત્નીને કિસ કર્યા બાદ ઓફિસ નથી જતા, તેઓ કદાચ આવું એટલા માટે કરે છે કારણ કે તેમના પાર્ટનર સાથે ઝઘડો થાય છે અથવા બંને વચ્ચે અંતર હોય છે. જો કે આ બંને પરિસ્થિતિઓમાં પતિ પોતાના દિવસની શરૂઆત નકારાત્મક ઉર્જાથી કરે છે. તે હતાશા અનુભવે છે. જેના કારણે તેનું મન ઓફિસના કામમાં નથી લાગતું. જે પુરુષો રોજ પત્નીને કિસ કરીને ઓફિસ જાય છે, તેઓ પોતાની ઓફિસમાં પોતાના કામની શરૂઆત સકારાત્મક વલણથી કરે છે. મનની આ શાંતિ અને તેમના મનની સકારાત્મક ઉર્જા તેમને તેમના કાર્ય પર સકારાત્મક અસર કરીને આગળ વધવાની તક આપે છે.
ઉંમર અને પગાર વધારો જોઈતો હોય તો પત્નીને કિસ કરીને ઓફિસે જજો
તો જો તમે પણ દીર્ધાયુષ્ય અને પગાર hવધારો ઇચ્છતા હોવ તો સવારે ઘરની બહાર નીકળતા પહેલા પત્નીને કિસ કરવાનું ભૂલશો નહીં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.