મુંબઈની એક કોર્ટે રેપ કેસ મામલાની સુનાવણી કરતાં કહ્યું કે, કોન્ડમ લગાવેલો હોય તો, એનો અર્થ નથી કે, સેકસ સહમતીથી કરવામાં આવ્યું છે.. કોર્ટે નૌસેનાનાં કમઁચારીની જામીન અરજી સુનાવણી કરી રહી હતી.
આ કમઁચારી પર પોતાનાં સહયોગી સાથે રેપ કરવાનો આરોપ લગાવ્યો છે. સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, ફકત એટલાં માટે કે કોન્ડમ ધટના સ્થળે હતો, તેથી એવું કહેવા માટે પુરતું નથી કે, અરજીકતાઁ પીડિત સાથે સહમતીથી સંબંધ બન્યા હતાં.
એવું પણ બની શકે કે, આગળ આવતી મુશ્કેલીઓથી બચવા માટે આરોપીએ કોન્ડમનો ઉપયોગ કર્યો હોય.
નૌસેના કમીઁ પર આરોપ છે કે, તેણે પોતાની સહયોગીની પત્નીનો રેપ કયાઁ હતો. તેણે દાવો કર્યો હતો કે, તેની પત્નીની સહમતિથી સબંધ બનાવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.