કોરોના વાયરસ સામેની લડતમાં રસી નો ઉપયોગ શરૂ થવા જઈ રહ્યો છે. તેના માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે. કોરોના રસીકરણડ્રાઇવ 16 જાન્યુઆરીથી સમગ્ર દેશમાં શરૂ થવા જઈ રહ્યું છે.
જેમાં રસી રોલઆઉટ, ફીઝિકલ સ્પેસિફિકેશન, ડોઝ, કોલ્ડ ચેઇન સ્ટોરેજ આવશ્યકતાઓ, મતભેદ અને હળવા AEFIs (રસીકરણ પછી પ્રતિકૂળ ઘટના) અંગેની માહિતી સામેલ છે.
પ્રેગનેન્ટ અને સ્તનપાન કરાવનાર મહિલાઓ અત્યાર સુધી કોઇપણ કોવિડ-19 વેક્સીનના ક્લિનિકલ ટ્રાયલનો હિસ્સો રહી નથી.
સાવધાની:
વેક્સીનને બ્લીડિંગ કે કોલુગેશન ડિસઓર્ડર (જેમકે ક્લોટિંગ ફેકટર ડિફિસિઅન્સી, કોગુલોપેથી કે પ્લેટલેટ ડિસોર્ડર)ના ઇતિહાસવાળા વ્યક્તિમાં સાવધાનીની સાથે લગાવવી જોઇએ.
આ સ્થિતિઓમાં કોરોના વેક્સીન માટે પ્રતિબંધ નહીં…
– SARS-CoV-2 સંક્રમણ (સીરો-પોઝિટિવટી) કે આરટી-પીસીઆર પોઝિટિવ બીમારીની પાછળ હિસ્ટ્રીના લોકો
– જૂની બીમારીઓ અને મોર્બિડિટીઝ (કાર્ડિઆક, ન્યૂરોલોજિકલ, પ્લમોનરી, મેટાબોલિક, માલિગનેંસીજ)
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.