ટીમ ઈન્ડિયાના વિકેટકિપર બેસ્ટમેન ઋષભ પંત પોતાની ફાંફડી બેટિંગ માટે જાણીતો છે. ૨૩ વષીઁય આ વિકેટકીપરે બેસ્ટમેને ભારતીય ક્રિકેટ ટીમનો તો ઉભરતો સિતારો છે. તે વધારે સમય પોતાનાં ધરમાં પોતાનાં પરિવાર સાથે પસાર કરે છે.
તેનાં ધરમાં એક શાનદાર બેડરુમ છે. આ બેડરુમમાં જયામિતીય,મોનોક્રોમ લે આઉટ છે. પંતનાં ધરમાં રુમ મોટા છે. ઉપરાંત વોલ પર પેઇન્ટિંગ પણ લાગેલું છે.
ઋષભનાં ધરમાં એક શાનદાર ડિઝાઈનિંગ રુમ પણ છે. આ ઉપરાંત તે પોતાની ફિટનેસને પણ ખૂબ ધ્યાન આપે છે. મોંધીદાર મસિઁડીઝ કાર પણ છે.
https://www.youtube.com/watch?v=hzmxsmNIPsE
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.