નિધી શાહે પર કરી બોલ્ડનેસ તમામ હદો કરી પાર.. શેર કયાઁ ફોટો..

પ્રખ્યાત ટીવી શો અનુપમા માં રૂપાલી ગાંગુલી મુખ્ય ભૂમિકા ભજવી રહી છે.પરંતુ ,તેની સાથે અન્ય પાત્રો ભજવી રહેલાં કલાકારોને પણ લોકો તરફથી ધણો જ પ્રેમ મળી રહ્યો છે. નિધિ શાહ અવારનવાર પોતાનાં ગ્લેમરસ ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે.

સિરિયલ અનુપમામાં અભિનેત્રી નિધિ શાહને ધણી જ પસંદ કરવામાં આવી રહી છે. જે અનુપમા પુત્રવધૂ કિંજલના રોલમાં જોવા મળે છે. તે દરરોજ પોતાનાઓ નવા લૂકમાં જોવા મળે છે અને ચાહકોને સરપ્રાઈઝ કરતી રહે છે.

https://www.youtube.com/watch?v=XEJhIM-N_5o

જે તસ્વીર સામે આવી છે તેમાં નિધિ શાહ બાથરૂમમાં શાવર નીચે ઉભેલી જોવા મળી રહી છે. તે શાવર નીચે ઉભી છે અને શાવર લઇ રહી છે. નિધી ઉપરથી નીચે પાણી પાણી છે જે ફેન્સને પાણી પાણી કરી રહી છે. તેણે માત્ર બ્લેક બ્રેલેટ પહેર્યું છે.

એક્ટ્રેસે ખુબ જ સિડક્ટિવ એક્સપ્રેશન સાથે તસ્વીર ક્લિક કરાવી છે. નિધિના ચાહકો તેની આ તસ્વીર વારંવાર જોઈ રહ્યા છે. જણાવી દઈએ કે, આ પહેલા પણ નિધિ ઘણી વખત બોલ્ડ લુકમાં જોવા મળી છે. આજકાલ, અભિનેત્રીનું બોલ્ડ શૂટ વાયરલ થઈ રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.