કયૂટ દેખાતી શમિતાએ લૂંટી લોકોની વાહવાહી.. બોયફ્રેન્ડ સાથે નજરે પડી..

રાકેશ બાપટ અને શમિતા શેટ્ટી વચ્ચેનાં સંબંધોએ “બિગ બોસ ઓટીટી”નાં ધરમાં પાણી હેડલાઈન્સ બની હતી. ટુંકા ગાળામાં બંને માત્ર એકબીજાને પસંદ કરવાનું શરુ કર્યું .એટલું જ નહીં શમિતા ખુલ્લે આમ સ્વીકાર્યું તે રાકેશ સાથેનાં સંબંધમાં એક પગલું આગળ લઈ જવા માંગે છે.

શુક્રવારે મોડી રાતે બંને એકસાથે કવોલિટી ટાઈમ વિતાવવા પણ જોવા મળ્યાં હતાં. આ દંપતીએ હજુ સંબંધોને લઇને કોઈ ખુલાસો કર્યો નથી. પરંતુ લવબડ્સઁ સાથે મળીને ધણી તસવીરો પણ કિલક કરી છે.

જો તમે શમિતાનાં એકંદર દેખાવ પર નજર નાખો., તો તમે જોશો કે તેનાં બોયફ્રેન્ડ સાથે તેનાં ચહેરાની ખુશી અને ચમક એક અલગ સ્તરની જોવા મળી હતી.

https://www.youtube.com/watch?v=I9oZFbx6mYo

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.