હળદરમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોવાથી તે ફંગલ ઇન્ફેકશનને દૂર કરવામાં મદદ કરે છે. કોટન બોલની મદદથી લીલી હળદરનો રસ કાઢી ખંજવાળવાળી જગ્યા પર લગાવો.
લસણમાં એન્ટીફંગલ તત્વ હોય છે. તે કોઇપણ પ્રકારના ફંગલ સંક્રમણને ઠીક કરે છે. લસણને છીલીને તેના ઝીણા ટુકડા અથવા પીસીને પ્રભાવિત જગ્યાએ લગાવો અને ઉપર પટ્ટી બાંધી દો
એપ્પલ સાઇડર વિનેગરમાં કોટન બોલ પલાળી પ્રભાવિત જગ્યાએ દિવસમાં 5 વાર લગાવો.
જ્યાં દાદર કે ખંજવાળ આવતી હોય ત્યાં આખી રાત નારિયેળ તેલ લગાવીને રાખવું
સરસિયાના દાણાને 30 મિનિટ સુધી પાણીમાં પલાળીને રાખવા, ત્યાર પછી તેને પીસી પેસ્ટ તૈયાર કરવી. આ પેસ્ટને ખંજવાળવાળી જગ્યા પર લગાવો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.