દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં બીજેપી અને પીએમ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં ઘટાડો નોંધાયો છે. દિલ્હીનાં લોકોએ મુખ્યમંત્રી અને આપ સંયોજક અરવિંદ કેજરીવાલને પીએમ મોદીની તુલનામાં વધારે પસંદ કરાયા છે. લોકનીતિ-સીએસડીએસનાં સર્વેમાં જ્યારે મતદારોને પસંદ કરવા માટે કહેવામાં આવ્યુ તો 42%એ કેજરીવાલને મોદીની ઉપર પસંદ કર્યા હતા તો 32% લોકોએ કેજરીવાલની ઉપર મોદીને પસંદ કર્યા હતા. જોકે, વ્યક્તિગત લોકપ્રિયતાના મામલામાં પીએમ મોદી નિશ્ચિતરૂપથી દિલ્હીનાં મતદાતાઓની વચ્ચે લોકપ્રિય છે. 30% લોકોએ મજબૂતીથી કહ્યુ છેકે, તેમને નરેન્દ્ર મોદી પસંદ છે પરંતુ જ્યારે તુલનાત્મક રીતે પુછવામાં આવે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.