કેન્દ્રીય સંસ્થા CBIના પૂર્વ ચીફ રંજીત સિન્હા 68 વર્ષના હતા અને પોતાના કરિયરમાં તેઓ CBIના ડાયરેક્ટર, ITBPના ડીજી જેવા મહત્વના પદ પર રહી ચૂક્યા છે.
રંજીત સિંહા પર ભ્રષ્ટાચારના પણ આરોપ લાગ્યા હતા અને તેમના સામે કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે ગઇકાલે જ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
22 નવેમ્બર 2021ના દિવસે તેઓ બે વર્ષ માટે CBIના ચીફ પદ પર રહ્યા હતા
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.