દિલ્હી ચૂંટણી Live updates : શરૂઆતમાં AAP બહુમતી તરફ આગળ, હેટ્રિક તરફ કેજરીવાલ

દિલ્હી વિધાનસભા ચૂંટણીના મતની ગણતરી શરૂઆત થઇ ચૂકી છે. અત્યારે પોસ્ટલ બેલેટની ગણતરી ચાલી રહી છે. 42 સીટોના રૂઝાનમાં આમ આદમી પાર્ટી 32 પર આગળ ચાલી રહી છે અને ભાજપ 10 સીટો પર આગળ છે. જો કે અત્યારે ખૂબ જ શરૂઆતના રૂઝાન છે. આંકડા હજુ બદલાય પણ શકે છે… ચૂંટણીના પરિણામો સાથે જોડાયેલા તમામ અપડેટ…

કાનપુરમાં આપ કાર્યકર્તાઓએ ભગવાનથી પાર્ટી માટે જીતની પ્રાર્થના કરી

#DelhiElections2020: કાનપુરમાં આપના સમર્થક પૂજા કરતા દેખાયા. દિલ્હીના તમામ 70 વિધાનસભા સીટો માટે

મનીષ સિસોદિયાએ કહ્યું કે આ જીત એ લોકોની છે જેમણે 5 વર્ષ કામ કર્યું. થોડીક નર્વસનેસ તો છે. રિઝલટ આવતા પહેલાં આવું બધાની સાથે હોય છે. ઇશ્વરને પ્રાર્થના કરું છે કે જેટલી પ વર્ષમાં મહેનત કરી છે, આજે જીતી જઇએ તો ફરી 5 વર્ષ આ રીતે મહેનત કરીશું. શિક્ષણ-સ્વાસ્થ્ય માટે કામ કરવું સાચ્ચો રાષ્ટ્રવાદ છે.

70 વિધાનસભા સીટ માટે 8 ફેબ્રુઆરીએ 62.59 ટકા મતદાન થયું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.