દેશ માટે ગૌરવ /કોરોના સામેની લડાઇમાં મોદી પ્રથમ, ભારત વિકસિત દેશોથી આગળ

કોરોના વાઇરસના દુનિયાભરમાં અત્યાર સુધીમાં 24 લાખ કેસ નોંધાઇ ચૂક્યા છે અને અંદાજે 1.70 લાખ મોત થઇ ચૂક્યા છે ત્યારે 135 કરોડની વસતીવાળા ભારતમાં કોરોનાની અસર પ્રમાણમાં ઓછી છે. ભારતમાં અત્યાર સુધીમાં 18 હજાર કેસ સામે આવ્યા છે અને 590 મોત થયા છે. કોરોના સામેની લડાઇમાં મોદી સરકાર અન્ય દેશોની તુલનાએ વધુ સફળ થતી દેખાઇ રહી છે. ભારતમાં કોરોનાનો પહેલો કેસ (30 જાન્યુઆરીએ કેરળમાં) સામે આવ્યાના 80 દિવસમાં કુલ કેસ 18 હજાર છે જ્યારે અમેરિકા સહિત અન્ય દેશોમાં આ આંકડો ઘણો વધારે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.