પેટ્રોલની કિંમત પણ 23થી 26 પૈસા સુધી વધી,ડીઝલની કિંમત 31થી 35 પૈસા સુધી વધી

શુક્રવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવ91.27 રુપિયા જ્યારે ડીઝલના ભાવ 81.73 રુપિયા પ્રતિ લીટર હતી. ત્યારે મુંબઈમાં પેટ્રોલની કિંમત 97.61 રુપિયા તથા ડીઝલની કિંમત 88.82 પ્રતિ લીટર હતી.

શહેર    ડીઝલ    પેટ્રોલ
દિલ્હી    82.06    91.53
મુંબઈ    89.17    97.86
કોલક્તા    84.90    91.66
ચેન્નાઈ    86.96    93.38

દરરોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલની કિંમતો બદલાય છે. સવારે 6 વાગે નવા ભાવ લાગૂ થઈ જાય છે. પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેના ભાવ બે ગણા થઈ જાય છે. વિદેશી મુદ્રા દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડના ભાવ શુ છે. આ આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે.  આ માપદંડોના આધાર પર પેટ્રોલરેટ અને ડીઝલના રેટ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ કરે છે. ડીલર પેટ્રોલ પંપ ચલાવનારા લોકો છે.

પેટ્રોલ-ડિઝલની કિંમત તમે  SMS દ્વારા જાણી શકો છો. ઇંડિયન ઓઇલની વેબસાઇના અનુસાર તમે RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર મોકલવાનો રહેશે

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.