ભારતમાં કોરોનાના દર્દીની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાં પોઝીટીવ કેસ ધરાવતા દર્દીઓની સંખ્યા 1200ને પાર થઈ છે.
મહારાષ્ટ્રમાં કોરોના નવા કેસ નોંધાયા છે. જ્યારે કે અત્યાર સુધી 35 લોકોના મોત નિપજ્યા છે.
દેશમાં 15 માર્ચ બાદ કોરોનાના પોઝિટીવ કેસમાં ઝડપથી વધારો નોંધાયો છે. 15 દિવસમાં જ 1100થી વધુ પોઝીટિવ કેસ દાખલ થયા છે. દેશમાં 14 માર્ચ સુધી ફક્ત 100 કેસ નોંધાયા.
કોરોનાના કેસમાં ઝડપથી વધારો
પરંતુ ત્યાર બાદ કોરોનાના કેસમાં ઝડપથી વધારો નોંધાયો. ખાસ કરીને મહારાષ્ટ્ર અને કેરળમાં ખૂબ જ ઝડપથી કેસ વધી રહ્યા છે. 110 દર્દીઓ કોરોનાના ચેપ બાદ સાજા પણ થયા છે.
દેશમાં સૌથી વધુ દર્દીઓ કેરળ અને મહારાષ્ટ્રમાં નોંધાયા છે. આ ઉપરાંત કર્ણાટક, તેલંગાણા, ગુજરાત, યુપીમાં, રાજસ્થાન, દિલ્હી, પંજાબ, હરિયાણા, તમિલનાડુ, મધ્યપ્રદેશમાં પણ કેસ નોંધાયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.