પોરબંદર પોલીસ અધિક્ષક રવિમોહન સૈનીની સીધી સુચના અન્વયે માથાભારે ઈસમોની પાસાના હેઠળના અટકાયત

પોરબંદર પોલીસે વધુ બે શખ્સોને પાસાના પીંજરે પુરી દીધા છે.જુનાગઢ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડા તથા પોરબંદર જીલ્લાના પોલીસ અધિક્ષક રવિમોહન સૈનીની સીધી સુચના અન્વયે પોરબંદર જીલ્લામાંથી માથાભારે ઈસમોની પાસાના હેઠળના અટકાયતી પગલા લેવા સુચના કરેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ પોલીસ અધિક્ષકની નિલમ ગોસ્વામી પોરબંદરના શહેરના માર્ગદર્શન હેઠળ કીર્તીમંદીર પોલીસ સ્ટેશન,મારામારી અને હત્યાની ધમકીના ગુન્હામાં સંડોવાયેલા આરોપીઓ ભાવિન ઉર્ફે બુંદરું કિશોરભાઈ શેરાજી, ઉ.વ. ૨૩ રહે, પંચહાટડીના પાણીના ટાકા પાસે, ખારવાવાડ પોરબંદર, ચંદ્રેશ માવજીભાઈ કોટીયા ઉ.વ. ૩૬, રહે. રિલાયન્સ પેટ્રોલપંપ પાછળ બોખીરાના વિરૂધ્ધમાં એલ.સી.બી. ઈન્ચાર્જ પી.આઇ. એચ.બી. ધાંધલ્યાએ બંન્નેની પાસા દરખાસ્ત તૈયારી કરી પોરબંદર જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા પોરબંદર જીલ્લા મેજીસ્ટ્રેટ અશોક શર્મા દ્વારા આ સામાવાળાઓને પાસા હેઠળ વડોદરા,સુરત જેલમાં અટકાયતમાં રહેવા પાસા વોરંટ ઈસ્યુ કરતા એલ.સી.બી. પી.આઇ. એચ.કે.શ્રીમાળીએ સામાવાળાઓને પાસા વોરંટની બજવણી કરી મધ્યસ્થ જેલ વડોદરા, સુરત ખાતે મોકલી આપેલ છે.

News Detail

પોરબંદર પોલીસે વધુ બે શખ્સોને પાસાના પીંજરે પુરી દીધા છે.જુનાગઢ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડા તથા પોરબંદર જીલ્લાના પોલીસ અધિક્ષક રવિમોહન સૈનીની સીધી સુચના અન્વયે પોરબંદર જીલ્લામાંથી માથાભારે ઈસમોની પાસાના હેઠળના અટકાયતી પગલા લેવા સુચના કરેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ પોલીસ અધિક્ષકની નિલમ ગોસ્વામી પોરબંદરના શહેરના માર્ગદર્શન હેઠળ કીર્તીમંદીર પોલીસ સ્ટેશન,મારામારી અને હત્યાની ધમકીના ગુન્હામાં સંડોવાયેલા આરોપીઓ ભાવિન ઉર્ફે બુંદરું કિશોરભાઈ શેરાજી, ઉ.વ. ૨૩ રહે, પંચહાટડીના પાણીના ટાકા પાસે, ખારવાવાડ પોરબંદર, ચંદ્રેશ માવજીભાઈ કોટીયા ઉ.વ. ૩૬, રહે. રિલાયન્સ પેટ્રોલપંપ પાછળ બોખીરાના વિરૂધ્ધમાં એલ.સી.બી. ઈન્ચાર્જ પી.આઇ. એચ.બી. ધાંધલ્યાએ બંન્નેની પાસા દરખાસ્ત તૈયારી કરી પોરબંદર જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા પોરબંદર જીલ્લા મેજીસ્ટ્રેટ અશોક શર્મા દ્વારા આ સામાવાળાઓને પાસા હેઠળ વડોદરા,સુરત જેલમાં અટકાયતમાં રહેવા પાસા વોરંટ ઈસ્યુ કરતા એલ.સી.બી. પી.આઇ. એચ.કે.શ્રીમાળીએ સામાવાળાઓને પાસા વોરંટની બજવણી કરી મધ્યસ્થ જેલ વડોદરા, સુરત ખાતે મોકલી આપેલ છે. આ કામગીરી કરનાર અધિકારી, કર્મચારી પોરબંદર એલ.સી.બી. પી.આઇ.એચ.કે. શ્રીમાળી, પી.એસ.આઈ. એચ.બી. ધાંધલ્યા, એ.એસ.આઇ. જગમાલભાઈ વરૂ, ડબલ્યુ.એચ.સી. રૂપલબેન લખધીર રોકાયેલ હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.