મેષ: ખર્ચ અંગેની સમસ્યાઓનો હલ આવે, ચિંતા હળવી બને તેમજ નોકરીમાં પ્રગતિ થાય.
વૃષભ: સ્નેહી-સ્વજનથી મુલાકાત થાય અને સંતાન અંગેની સમસ્યાઓનો હલ આવે.
મિથુન: સંબંધોમાં સુમધુરતા જોવા મળે, પ્રગતિની તક ઉભી થાય તેમજ પ્રવાસ ફળે.
કર્ક: પ્રવાસની તક ઉભી થાય, ભાગ્યના દરવાજા ખૂલતા જણાય અને શુભ સમાચાર મળે.
સિંહ: : મંદ ગતીએ કાર્યમાં સફળતા મળે, વિરોધીઓથી સાવધાન રહેવું તેમજ આરોગ્ય સાચવવું.
કન્યા: યશ અને માન વધે, પ્રતિષ્ઠામાં વધારો થાય અને નવીન તકો સામે આવે.
તુલા: મનોકામના પૂર્ણ થાય, સંબંધીઓથી સહકાર મળે તેમજ આરોગ્યની કાળજી લેવી.
વૃશ્વિક: લાભ કરતા વ્યય વધુ થતો જણાય અને તબિયત સાચવવી.
ધન: અગત્યના કાર્યો સફળ બને તેમજ મનની શાંતિ મળે,
મકર: આર્થિક સુખની તક મળે, કૌટુંબિક કાર્ય થાય અને તબિયતમાં સુધારો આવે.
કુંભ: અગત્યના કાર્યોમાં સ્વજનોની મદદ મળે અને મુસાફરીના યોગ બને, સ્વજનથી મિલન થાય.
મીન: સંજોગો અનુકુળ બને, નવા કાર્યોમાં લાભ મેળવી શકાય તેમજ તબિયત સાચવવી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.