મેષ: મહત્ત્વના કાર્યો ધીરે ધીરે સફળતામાં પરિણમે, મનના પ્રશ્નોનું નિરાકરણ આવે અને મકાન-મિલકતનું રોકાણનું આયોજન બને.
વૃષભ: તબિયત સાચવવી પડે, આર્થિક રીતે ખર્ચ વધે, ચિંતા વધે અને અકસ્માતથી સાચવવું.
મિથુન: માનસિક ચિંતામાં હળવાશ રહે, શેર-સટ્ટામાં આકસ્મિક લાભ થાય તેમજ વાદ-વિવાદમાં ઉતરવું નહીં.
કર્ક: ભાગ્યનો દરવાજો ખૂલે, વાદ-વિવાદ ના થાય તે સાચવવું અને પ્રવાસ ફળે.
સિંહ: ગૃહ ક્લેશ ના થાય તેની કાળજી રાખવી અને મનની ચિંતાઓનું નિરાકરણ ના મળે.
કન્યા: આવકનો સ્ત્રોત ઉભો થાય, સહાય મળતી જણાય અને જીવનસાથીનો સહકાર મળે.
તુલા: સમસ્યાઓ વધતી જણાય અને ગૃહજીવનમાં ચકમકના યોગ બને.
વૃશ્વિક: માનસિક ભાર વઘે અને ખોટા ખર્ચથી બચવું, મનદુખના પ્રસંગ બને.
ધન: પ્રયત્નોનું યોગ્ય ફળ મળે, સંતાન અંગે ચિંતા સતાવે અને અજાણ્યા ભયનો સામનો કરવો પડે.
મકર: કૌટુંબિક સંજોગો સુધરે, જીવનસાથી જોડે મનમેળ રાખવો અને મકાન-વાહન બાબત અંગે આયોજનો સફળ બને.
કુંભ: ભાગ્યનો અવરોધ જણાય, માતા-પિતા સાથે મતભેદ થાય અને પ્રવાસમાં અડચણ ઉભી થાય.
મીન: તબિયતની ચિંતા રહે, અકસ્માતથી સાવધાન રહેવું અને ખર્ચ અંગે આયોજન કરવું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.