મેષ: ચિંતા હળવી થતી જણાય, શુભકાર્ય થતા જણાય અને જીવનસાથી સાથે મનમેળ બની રહે.
વૃષભ: અવરોધો દૂર થતા જણાય, નાણાકીય બાબતે કોઇની મદદ મળતી જણાય અને તબિયત સાચવવી.
મિથુન: પ્રયત્નો ફળદાયી બને, પ્રવાસમાં અનુકુળ તકો ઉભી થાય અને સગા-સંબંધી સાથે મિલન થાય.
કર્ક: કાર્ય સફળતા યોગ્ય બને, મકાન-વાહન લેવાના યોગ બને અને માતા-પિતા અંગેની ચિંતા હળવી થતી જણાય.
સિંહ: મનની મૂંઝવણોનો અંત આવે, લાભ વધે અને મિલન-મુલાકાતના પ્રસંગો બને.
કન્યા: આરોગ્ય અંગે કાળજી રાખવી, ખર્ચ-ખરીદીના પ્રસંગ બને અને શત્રુભય દૂર થાય.
તુલા: માનસિક તણાવમાં વધારો થાય, ગૃહજીવનમાં સાનુકુળતા સધાય તેમજ પ્રવાસ ફળે.
વૃશ્વિક: ધારેલા કૌટુંબિુક કાર્ય પાર પડે અને આવકમાં અવરોધ આવતો જણાય, તબિયતમાં સુધારો થાય.
ધન: સમસ્યાનો હલ મળે અને પ્રવાસની યોજનાને આગળ વધારી શકાય, અવરોધો દૂર થાય.
મકર: આપના અગત્યના કાર્ય આગળ વધે અને વડીલ વર્ગ તરફથી સારો સહકાર મળે.
કુંભ: અનુકુળ તક મળે અને લાભની આશા ફળે, પ્રગતિનો માર્ગ દેખાય.
મીન: સમયમાં ખર્ચ થાય તેમજ વિરોધીઓની ચિંતા ઉકેલાતી જણાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.