ધર્મજ્યોતિષ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ??

મેષ: પ્રતિકૂળ સંજોગોમાંથી બહાર આવી શકશો અને ગૃહજીવનમાં વાદ-વિવાદ ટાળવો, નાણાભીડ દૂર થાય.

વૃષભ: નોકરી-ધંધામાં વિલંબ થતો જણાય અને ધારેલી સફળતા પ્રાપ્ત ન થતા નિરાશાવાદી વલણ રહે.

મિથુન: ચિંતા અને અશાંતિનો વાદળો દૂર થતા જણાય અને પરિસ્થિતિ સાનુકુળ બને.

કર્ક: આપણા કાર્યક્ષેત્રમાં આગળ વધવા માટે આપણુ વલણ સમાધાન કારી બનાવવું જરૂરી છે અને નાણાભીડ વધે.

સિંહ: સમય હવે સુધરતો જણાય, કપરી પરિસ્થિતિમાંથી ધીરે ધીરે બહાર આવતા જણાય અને કૌટુંબિક સંવાદીતા રહે.

કન્યા: મનની મૂંઝવણો દૂર થતી જણાય અને સ્નેહીજનોનો સહકાર મળે, નાણાભીડ દૂર થાય

તુલા: ગૂંચવાયેલી પરિસ્થિતિમાંથી બહાર આવતા જણાય અને મિત્ર-સ્નેહીથી મુલાકાત થાય.

વૃશ્વિક: આરોગ્ય નબળુ રહે તેમજ ભાગ્યના આધારે તમારા સંજોગો અનુકુળ બનતા જણાય.

ધન: આર્થિક સામાજિક અને માનસિક બાબતોમાં તણાવ પૂર્ણ વાતાવરણ સર્જાય અને આવક કરતા જાવક વધે.

મકર: ખર્ચ અને ખરીદી પર કાબુ મેળવવો અઘરો છે અને મતભેદ ન થાય તે માટે વિચારવું.

કુંભ: કાર્ય સફળતા માટે વધુ પ્રયત્ન કરવા પડે અને વાદ-વિવાદ ટાળવો

મીન: અગત્યના કામકાજો આગળ ધપાવી શકશો અને વિધ્નોનો અંત આવે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.