મેષ: મનનું ધાર્યું થાય, ન બોલવામાં નવ ગુણ રાખીને આગળ વધવું તેમજ આરોગ્ય સારું રહે.
વૃષભ: દિવસ ચિંતામાં પસાર થાય અને કાર્યક્ષેત્રમાં રૂચિનો અભાવ જણાય, આરોગ્ય સાચવવું.
મિથુન: નવી તકો ઉભી થાય, ગૃહક્લેશથી સાવધ રહેવું અને આયોજનપૂર્વકથી તકોનો ઉપયોગ કરવાથી લાભ રહે.
કર્ક: મનની ઉગ્રતા રહે, બેચેનીનો અનુભવ થાય અને વાદ-વિવાદથી બચવું, આરોગ્ય સાચવવું.
સિંહ: નાણાભીડ રહે તેમજ દરેક કાર્યમાં આગળ વધતા પ્રશ્નાર્થ ચિન્હ દેખાય, આગળ વધવું સફળતા મળે.
કન્યા: લાગણીઓ પર કાબુ રાખવો, નાણાભીડ દૂર થાય અને હળવાશની પળ માણી શકશો.
તુલા: મકાન-વાહન ખરીદવાના યોગ બને અને અણધારેલી સફળતા મળે.
વૃશ્વિક: નોકરી-અભ્યાસમાં પ્રગતિની તકો ઉભી થાય અનેઆરોગ્યની કાળજી લેવી
ધન: ધર્મ બાજુ રૂચિ રાખવી, આરોગ્ય સારું રહે અને વાદ-વિવાદ ટાળવો.
મકર: ગૃહક્લેશ ન થાય તે સાચવવું, મનની ચિંતાઓનો અંત આવે અને સ્વાસ્થ્ય અંગે કાળજી લેવી.
કુંભ: બેચેની અને મૂંઝવણો દૂર થાય અને ગૃહજીવનમાં વાદ-વિવાદ ટાળવો, લાભ રહે.
મીન: મિત્રોથી લાભ થાય, પ્રવાસનું આયોજન થાય અને અગત્યના કામમાં પ્રગતિ થાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.