મેષ: કપરી પરિસ્થિતિમાંથી બહાર આવવાનો માર્ગ મળે અને નોકરિયાત વર્ગને સાનુકુળ તકો ઉભી થાય.
વૃષભ: મકાન-વાહન ખરીદવાના યોગ બને અને ગૃહજીવન અંગે સંબંધો સાચવવાની જરૂર છે.
મિથુન: કોર્ટ-કચેરીના પ્રશ્નોમાં હળવાશ રહે અને જીવનસાથી સાથે મનમેળ રહે, આરોગ્ય જળવાય.
કર્ક: અગત્યના કામમાં પ્રગતિ થાય, મિત્રોથી લાભ મળે ને પ્રવાસ ફળે, ભાગ્યની મદદ મળે.
સિંહ: આવકની તક મળે, ભય દૂર થાય તેમજ નોકરીમાં સાનુકુળતા જણાય.
કન્યા: આપની યોજના પ્રગતિકારક અને લાભદાયી બને તેમજ સ્વજનની મદદ મળે.
તુલા: આવકની તક સાંપડે, પ્રગતિકારક સમય રહે ને પ્રવાસ ફળે.
વૃશ્વિક: આપની યોજના માટે પ્રગતિકારક સમય તેમજ સ્વજનનની મદદ રહે, પ્રવાસનું આયોજન થાય
ધન: ભાગ્યની મદદ મળતી જણાય તેમજ નવાક્ષેત્રમાં હાથ અજમાવી શકાય, પ્રવાસ ફળે.
મકર: નવા નવા માર્ગ આપની સામે આવીને ઉભા રહે અને મિત્ર-સ્નેહીથી મિલન થાય, આરોગ્ય જાળવવું.
કુંભ: નાણાકીય તકલીફો દૂર થાય, નવી તકો સાંપડે અને પારિવારિક સમસ્યાઓનો હલ આવે.
મીન: મહેનતનું ફળ ઓછું દેખાય, ખર્ચ પર કાબુ રાખવો અને જૂના કાર્યો સિદ્ધ થતા દેખાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.