મેષ: યોગ્ય દિશામાં પ્રયત્નો ચાલુ રાખવા અને દરેક કામગીરીનું ફળ મળતું જણાય, ધાર્મિકતા બાજુ ઢળશો.
વૃષભ: આત્મવિશ્વાસ પ્રબળ બને, જીવનના નવા માર્ગ મોકળા બને તેમજ કાર્યક્ષેત્રમાં ધીરજથી કામ લેવું.
મિથુન: નકારાત્મકતામાંથી બહાર આવી શકો અને શાંતિનો અનુભવ થાય, સ્વાસ્થ્ય સારું રહે.
કર્ક: મનમાં ચાલતા પ્રશ્નોમાંથી મુક્ત થઇ શકો અને પોતાના લક્ષ્યાંક પ્રાપ્ત સુધી પહોંચી શકો.
સિંહ: કોઇ એક ક્ષેત્રમાં લક્ષ્યાંક નિશ્ચિત કરીને ધારેલી સફળતા મેળવી શકો તેમજ યોગ્ય નિર્ણય લેવો.
કન્યા: લાગણીને કોઇ ઠેસ ન પહોંચાડી જાય તેનું ધ્યાન રાખવું અને મનદુખના પ્રસંગ બને, સહકારથી આગળ વધવું.
તુલા: ધારેલી સફળતા મેળવી શકશો તેમજ નાની-મોટી બીમારી આવે પણ ધર્મબાજુ વળતા તેમાંથી છૂટકારો મળે.
ધન: લક્ષ્યાંકની પ્રાપ્તી અને પોતાના જીવનમાં આવતા અવરોધો દૂર થાય તેમજ જીવનમાં સાનુકુળતા વધે.
મકર: અંત:કરણમાં દબાયેલી સંવેદનાઓને વ્યક્ત કરી તેમાંથી છૂટકારો મેળવી શકશો અને પરિસ્થિતિ બદલાશે.
કુંભ: અસફળતા અને નિરાશાઓમાંથી બહાર આવી સફળતાની સીડી ચઢી શકશો.
મીન: સહન શક્તિનો અંત આવી ગયો છે અને હવેના દિવસોમાં પરિણામ સારા મળે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.