ધર્મજ્યોતિષ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ???

મેષ: હરિફોથી સાવધાન રહેવું, મનોદશા ડામાડોળ થાય અને યોગ્ય નિર્ણયની કમી રહે.

 

વૃષભ: કાર્યો પાર પડે, પરિવર્તન માટે તૈયાર રહેવું, મુસાફરી કરવી પડે અને નવી તકો મળે.

 

મિથુન: કાર્યક્ષેત્રમાં સફળતા મળે, વ્યાપારમાં વૃદ્વિ થાય અને ગૃહ ક્લેશ ન થાય તે સાચવવું.

 

કર્ક: નોકરિયાત વર્ગ હર્ષની લાગણી અનુભવે અને નવી આવક ઉભી થાય, નોકરી-ધંધામાં પ્રગતિ થાય.

 

સિંહ: બેચેની દૂર થાય, આવકના સંજોગો ઉભા થાય અને વાહન-સંપત્તિની બાબતમાં હલ આવે.

 

કન્યા: સંઘર્ષ બાદ કાર્યોમાં સફળતા મળે અને જૂની ઉઘરાણીમાં રાહત મળે.

 

તુલા: ગૂંચવાયેલી બાબતોનો ઉકેલ મળે અને સ્નેહી-મિત્રથી મિલન થાય, આરોગ્ય સાચવવું.

 

વૃશ્વિક: ખર્ચ કરતા આવકમાં હાથ ટૂંકો પડે અને વાદ-વિવાદથી દૂર રહેવું તેમજ નવીન તકો ઉભી થાય.

 

ધન: ચિંતાઓ અને તણાવ દૂર થાય, દિવસ સારો રહે, સફળતા મળે તેમજ આરોગ્ય સારું રહે.

 

મકર: આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું, વડીલનની મદદ મળે અને મકાન-વાહનના યોગ બને.

 

કુંભ: સારા કાર્ય દ્વારા મિત્ર અને શત્રુથી રાહત મળે અને સ્વજનથી મિલન થાય.

 

મીન: કાર્યક્ષેત્રમાં ભારણ વધતું જણાય અને કૌટુંબિક અડચણો દૂર થાય, કાર્યમાં વિઘ્ન પડે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.