મેષ: શંકા-કુશંકાઓથી દૂર રહેવું, નવીન તકો આવતી જણાય, સ્વાસ્થ્ય અંગે કાળજી રાખવી.
વૃષભ: કુટુંબમાં મનમેળ બની રહે, સમય અને સ્થિતિ પ્રતિકૂળ બની શકે તેમજ સ્વાસ્થ્ય અંગે કાળજી રાખવી.
મિથુન: લાભની આશા ઠગારી નીવડે અને સંતાન અંગેની ચિંતા દૂર થાય, આરોગ્ય સારું રહે.
કર્ક: ધંધા-વેપારમાં ધીમી પ્રગતિ જણાય, વિલંબમાં પડેલા કાર્ય પાર પડે, નવી તકો બારણે આવીને ઉભી રહે.
સિંહ: ગૃહ જીવનમાં ક્લેશથી બચવું, લાગણીમાં વહી ન જવું, નાણા ભીડ ઓછી થાય અને તણાવ દૂર થાય.
કન્યા: ધંધા-વેપારમાં ધીમી પ્રગતિ જણાય,તેમજ કાર્ય ભાર હળવો થતો જણાય.આરોગ્ય સારું રહે.
તુલા: લાભ માટે વધુ પ્રયત્ન કરવા પડે, આવકનો માર્ગ ખૂલે, સ્વજનની મદદ મળે.
વૃશ્વિક: કાર્યની સફળતા મળે, યશ-માન અને પ્રતિષ્ઠામાં વધારો થાય, તણાવ દૂર થાય.
ધન: ચિંતા-તણાવ દૂર થાય, આનંદ પ્રસંગે બને તેમજ તબિયત અંગે કાળજી લેવી.
મકર: મિત્ર-સ્વજનની મદદ મળે, નાણાકીય રાહત જણાય, પ્રવાસ સફળ બને.
કુંભ: સંતાન અંગેની ચિંતામાં સુધારો થાય, આરોગ્ય સાચવવું, આર્થિક સંકડામણો દૂર થાય
મીન: આર્થિક કામકાજ માટે સાનુકુળતા રહે તેમજ કાર્ય ભાર હળવો થતો જણાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.