મેષ: તમારી મનમાં ચાલતી લાગણીઓ વ્યક્ત કરી શકશો અને તમારા ધર્મને લગતું જ્ઞાન તમને દરેક ક્ષેત્રમાં ઉપર લાવી શકશે.
વૃષભ: તમારા મનગમતા ક્ષેત્રમાં તમારી ઇચ્છાઓ પૂર્ણ થતી જણાય અને ધીરજથી કામ લેવું.
મિથુન: તમારી આશંકાઓ અને મનની દુવિધાઓનો અંત આવતો જણાય તેમજ આરોગ્ય સાચવવું.
કર્ક: તમને કોઇપણ વ્યક્તિ નુકસાન પહોંચાડી ન જાય તે વિશે સાવધ રહેવું, લાગણીઓમાં તણાવું નહીં તબિયત બગડે…
સિંહ: તમારી નાણાભીડ દૂર થાય, ખર્ચાઓ યોગ્ય દીશામાં કરવાની સલાહ અને નવી તકો ઉભી થાય.
કન્યા: આવક વૃદ્વિના નવા માર્ગો ખુલતા જણાય અને મનની દશા વ્યથિત બની રહે.
તુલા: હજુ થોડો સમય તમને નાણાભીડની તકલીફો સહન કરવી પડે અને મિત્રથી લાભ થાય.
વૃશ્વિક: નોકરિયાત વર્ગને નવીન તકો ઉભી થાય તેમજ ધંધામાં રોજગારીમાં નવા રસ્તાઓ ખૂલે.
ધન: જીવનસાથી સાથે વાદ-વિવાદના યોગ બને અને નોકરિયાત વર્ગને ધનના લાભ થતા જણાય.
મકર: વાદ-વિવાદથી બચવું અને સ્વાસ્થ્ય અંગે કાળજી લેવી.
કુંભ: મનની મૂંઝવણ અથવા વેદનામાંથી બહાર આવી શકશો તેમજ આર્થિક પરિસ્થિતી સમતોલ રાખી શકશો.
મીન: મનની શાંતિ, સંયમ અને અનુભવ કરી શકશો તેમજ તણાવ મુક્તિનો અનુભવ કરી શકશો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.