મેષ: મનનું ધાર્યું થાય ન બોલવામાં નવ ગુણ રાખીને આગળ વધવું, આરોગ્ય સારું રહેશે.
વૃષભ: દિવસ ચિંતામાં પસાર થાય, કાર્યક્ષેત્રમાં ધ્યાન રાખવું, આરોગ્યની કાળજી રાખવી.
મિથુન: નવી તકો ઉભી થતી જણાય, ગૃહ ક્લેશથી સાવધ રહેવું,અને આયોજનપૂર્વક થતી તકોનો ઉપયોગ કરવાથી લાભ રહે.
કર્ક: મનની ઉગ્રતા રહે, બેચેની નો અનુભવ થાય તેમજ વાદ-વિવાદથી બચવું, આરોગ્ય સાચવવું.
સિંહ: નાણા ભીડ રહે, દરેક કાર્યમાં આગળ વધતા પ્રશ્નાર્થ ચિન્હ દેખાય, વિશ્વાસ રાખી આગળ વધવું, સફળતા મળે.
કન્યા: લાગણીઓ પર કાબુ રાખવો,તેમજ નાણા ભીડ દૂર થાય, હળવાશની પળ માણી શકશો.
તુલા: મકાન, વાહન ખરીદવાના યોગ બને, અણધારેલી સફળતા મળે,અને સંતાન અંગે સાચવવું.
વૃશ્વિક: નોકરી-અભ્યાસમાં પ્રગતિની તકો ઉભી થાય અને આરોગ્યની કાળજી રાખવી, વાદ-વિવાદમાં ન ઉતરવું.
ધન: ધર્મ બાજુ રુચિ રાખવી, ધર્મને અનુસરવું બંને અલગ બાબત હોય સાચવીને કાર્ય કરવું, લાભ મળે.
મકર: ગૃહ ક્લેશ ન થાય તે સાચવવું, મનની ચિંતાઓનો અંત આવે,અને સ્વાસ્થ્ય અંગે સાવધાની રાખવી.
કુંભ: બેચેની અને મૂંઝવણો દૂર થાય, ગૃહજીવનમાં વાદ-વિવાદથી બચવું, લાભ રહે.
મીન: કાર્યક્ષેત્રમાં અવનવી તકો જણાય અને સાવચેતી રાખીને આગળ વધવું, આરોગ્યની કાળજી રાખવી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.